________________
( ૬૪ )
હાથમાં અક્ષમાલા—( નાકારવાળી ) લઇને પ્રભુની સામે રત્નશિલા પર બેસીને રાવણે વિદ્યા સાધન કરવાના પ્રારંભ કર્યા. તે સમયે મ ંદોદરીએ યમદંડ નામના દ્વારપાળને મેલાવીને આજ્ઞા કરી કે “ સર્વે નગરવાસીજના આઠ દિવસ પંત યા ધમ પાળે, એ પ્રમાણે ઢઢારા પીટાવે. મદાદરીની આજ્ઞા પ્રમાણે દ્વારપાળે લંકામાં પડતુ વજડાવતાં લેાકેા દયા પાળવામાં ને ધર્મ ધ્યાનમાં તત્પર બન્યા.
77
આ ખખર ગુપ્તચરા મારક્ત સુગ્રીવના જાણવામાં આવ્યાથી તેણે રામચંદ્રજીને કહ્યુ કે “ હે પ્રભુ ? જ્યાં સુધી રાવણુ બહુરૂપી વિદ્યા સાધ્ય ન કરે ત્યાં સુધીમાં ધ્યાનભંગ કરીને અને સાધતા અટકાવવા જરૂર છે. ”
"(
સુગ્રીવ ! ધ્યાન પરાયણ રાવણના એવી સ્થીતિમાં નિગ્રહ કરવા એ નીતિ વિરૂદ્ધ છે. ” રામે હસીને કહ્યુ.
""
રામ-લક્ષ્મણુથી `ગુપ્ત રીતે અંગદ આદિ કપિલરાએ લકામાં આવીને શાંતિનાથ ભગવાનના ચૈત્યમાં ધ્યાનસ્થ રાવણને અનેક ઉપસર્ગો કર્યો તાપણુ રાવણુ ધ્યાનથી ચલીત થયા નહી.
-
“ અરે રાવણ ? રામથી ભય પામીને હવે તુ વિદ્યા સાધન કરતાં શરમાતા નથી ? જો, જે, તે તે અમારા સ્વામીથી છાનીરીતે છેતરીને સીતાનુ હરણું કર્યું પણ અમે તા તારા દેખતાં જ મંદોદરીને હરી જઈએ છીએ. તારામાં તાકાત હાય તેા છેડાવ ! ” અંગદે પાણી ચઢાવતાં કહ્યું.
27
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com