________________
એ સમયે વૈતાઢય પર્વત ઉપરની દક્ષિણ એણિના વિદ્યા ધરપતિ ચંદ્રગતિએ જનકને પોતાની પાસે બેલાવી સીતાની પિતાના પુત્ર ભામંડલ માટે માગણી કરી. એટલે જનકરાજાએ રામને આપેલી છે એમ જણાવ્યું. ચંદ્રગતિએ એને ઘણે સમજાવ્યે પણ જનક એકનો બે ન થયા. ત્યારે ચંદ્રગતિએ તેને કહ્યું કે–આ મારી પાસે વાવર્ત ને અવાવર્ત એ બે ધનુષ્ય સહસયક્ષેથી અધિષ્ઠિત છે. તે હમેશાં દેવતાની આથી અમારા ઘરમાં પૂજાય છે. એ ધનુષ્યો હવે થવાના બળદેવ અને વાસુદેવને ઉપયોગી થવાના છે. માટે તમે તેને લઈ જાવ? જે તે બેમાંથી એકને પણ રામ ચઢાવે તે અમે યુદ્ધ વગર એનાથી પરાજિત થઈ ગયા એમ સમજવું. પછી તમારી પુત્રી સીતા સુખે તેને પરણે.” આ પ્રમાણે જનક પાસે પ્રતિજ્ઞા કરાવી તેને મિથિલા પહોંચાડી દીધે. જોકે રાત્રીમાં બનેલા આ વૃત્તાંત પોતાની પત્ની વિદેહીને જણાવ્યું અને થોડા દિવસમાં સ્વયંવર મંડપની તૈયારી કરીને દેશપરદેશના રાજાઓને તેડુ કર્યું. રામ લક્ષ્મણને પણ તેડાવ્યા.
સ્વયંવર મંડપમાં બેઠેલા સર્વે રાજાઓમાંથી કઈ પણ ધનુષ્ય ચઢાવવાને સમર્થ થયે નહી. જેથી રામે વળાવત્ત ધનુષ્ય ચઢાવ્યું ને લક્ષ્મણે અર્ણવાવ ધનુષ્ય ચઢાવ્યું. તે જોઈને લેકે વિરમય પામી ગયા. ને સીતાએ રામના કંઠમાં વરમાળા નાખી. બીજા વિદ્યાધરએ પિતાની અઢાર કન્યાઓ લમણને આપી ને ચંદ્રગતિ વગેરે વિદ્યાધર પતિએ ગુસ્સાથી હતા.' પિતપતાના સ્થાનકે ગયા. પછી જનકે દશરથ રાજાને તેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com