________________
( ૧૨ )
શું કરીયે ? સુવર્ણ મયી દ્વારકાની ભવિતવ્યતા જ એવી હતી. શ્રી કૃષ્ણને પેાતાની આંખે-પેાતાની આ દ્વારીકાને મળતી–સળગતી જોવાનું ભાવી પડકાર કરી રહ્યું હતું. એનું અંજળ આવી પહોંચ્યુ. એટલે લેાકેાની મનેાવૃત્તિ ફ્રી ગઇ. અને ધર્મ ધ્યાનની જે શુભ લાગણી હતી તે પણ નષ્ટ થઇ ગઈ.
માણસ જ્યારે જુદી જ ધારણામાં રમે છે ત્યારે વિધિના રાહ ઘાટ વળી એનાથીય જુદા હેાય છે. બિચારા માનવીનુ ત્યાં શું ચાલી શકે ?
સૌ કોઈને પસંદ પડી.
જૈન નિત્ય પાઠ સંગ્રહુઃ—પ્રભાતમાં સ્મરણુ કરવા ચેાગ્ય નવસ્મરણુ ઉપરાંત ખીજાં સ્તાન્ત્ર, છંદ, રાસ વિગેરે ધણી બાબતાને સમહ આ પુસ્તકમાં કરવામાં આવ્યા છે. જેથી દરેક બંધુને આ પુસ્તક ઘણું જ ઉપયાગી અને સગવડતાવાળુ` છે.
કિં. રૂ૫ ૦–૧૦–૦
સેા નકલના રૂા ૫૦=૦૦ પચ પ્રતિક્રમણ પાઢ સાઇઝ:—આ પુસ્તક મેટા અક્ષરમાં છૂપાયેલ છતાં તેનું કદ અને બાઇન્ડીંગ એટલુ સુંદર કરવામાં આવ્યું છે કે તેની માગણી દરેક સ્થળેથી ઉપરાઉપર આવે છે. આ તેની ત્રીજી આવૃત્તિ છે. પાંચ પ્રતિક્રમણ ઉપરાંત ઘણા ઉપયોગી વિષયા દાખલ કરવામાં આવ્યા છે. કિં. રૂ! ૦-૧૦-૦ સેા નલના રૂા ૫૦-૦-૦ લખાઃ—જૈન સસ્તી વાંચનમાળા,
રાધનપુરી બજાર—ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com