________________
( ૧૪૦ )
"
બળવાન હેાય તે મારી સામે આવે! પણ ખરી ખલવાન હાય એ તે સુતેલા ઉપર, ખાળક ઉપર, પ્રમાદી અને સ્ત્રીને પ્રહાર કરતા નથી. ' આપ્રમાણે આક્રોશકરતા રામ વનમાં ભમવા લાગ્યા પણ કોઇ મનુષ્યના પત્તો લાગ્યા નહી જેથી પાછા આવીને મેહથી મુંજાયેલા એ રામકૃષ્ણના મૃત શરીર ઉપર પડીને રૂદન કરતાં વનનાં પશુ પંખીઓ ને પણ રડાવવા લાગ્યા “અરે ભાઈ ! આ શું કર્યું ? તમે કેમ મારી સાથે ખેલતા નથી, કનિષ્ટ છતાં પણ ગુણાવડે કરીને હે ગર્વિષ્ટ ! હું વિશ્વ શ્રેષ્ટ ! તમે ક્યાં છે ? હા ! વિશ્વમાં અદ્વિતીય વીર નર ! તમારા વિષેગે આ ભરતક્ષેત્ર અત્યારે નધણીયાતુ થઇ ગયું ! બધે અરાજકર્તા રૂપી શ્યામતા પ્રસરી રહી. અરે ખાંધવ ! એકવાર એલેા ! એલા ! શા માટે મારાથી માન ધારીને એઠા છે ? તમે તેા કહેતા હતા કે તમારા વગર હું રહી શકતા નથી, ને અત્યારે તા તમે ઉત્તર સરખા પણુ મને આપતા નથી, શું કાંઇ મારે। અપરાધ થયા ? તેથી તમે રીસાયા છે કે બીજી કાંઇ કારણ છે. અથવા તેા જલ લાવતાં વાર લાંગી તેથી હશે, માંધવ ? એ બધુ અત્યારે ભૂલી જાઓને ઉઠા. કેમકે સૂર્ય અત્યારે અસ્તાચલ તરફ જાય છે. જેથી મહાપુરૂષાને આ સમય સુવાના નથો. હા ! કૃષ્ણ ! બેઠા થાઓ ! બેઠા થાઓ ! ખાંધવ સાથે આટલે બધા વિરોધ ! હા ! વિશ્વવત્સલ પુરૂષ જાગા ! જાગા ! કાલરાત્રિ સમી ભયંકરરાત્રી જુએ પડકારા કરી રહી છે. આપણને એકાકી સમજી આપણી વીરતાને નહી જાણનારી તે આપણને ડરાવી રહી છે. હાય ! મુરારિ ! છેવટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com