________________
( ૧૬૨ )
શબ્દોથી પેાતાના તરફ આકર્ષ્યા. એક નાનકડા બાળકને પાતા તરફ પડકારતા જોઇ--સાંભળી શીંગડાંને નમાવી, પુચ્છને ઉચ્ચું કરતા એ અરિષ્ટ બાળગેાવિંદ સામે દોઢયા પેાતાની ઉપર પડતાં બળદનાં એશીંગડા કૃષ્ણે પકડી લીધા ને પેાતાના નાજુક પણ વામય હાથે ગળું વાળી દઈને શ્વાસેાશ્વાસ વગરનેા કરી મારી નાંખ્યા. એ મૃત્યુની વાટે ગયેલા બળદને જોઇને આક્રંદ કરતા ગેાવાળા ખુશી થયા ને ભેટયા. “ વાહુ મારા બાલુડા કનૈયા ? ”
એક દિવસ કૃષ્ણે વનમાં ગેાવાળાની સાથે ક્રીડા કરતા હતા એવામાં કેશી નામે ખળવાન અશ્વ ત્યાં આવી અનેક પ્રકારનાં તાફાન કરવા લાગ્યા. કૃષ્ણે એની તાડના કરી જેથી તે કૃષ્ણને મારવાને એની ઉપર ધસ્યા. એ સુખ ફાડેલા ને કરવતી જેવા દાંતવાળા અશ્વના મુખમાં કૃષ્ણે પોતાના વા જેવા હાથ નાંખ્યા ને ગળાપર્યંત અંદર લઇ જઈને હાથ વડે એનુ મુખ જ ફાડી નાંખ્યુ. એટલે પ્રાણરહિત થઇને પૃથ્વી ઉપર પછડાયેા. તરફડતાં એના પ્રાણ યમપુરીમાં રવાને થયા. આકી રહેલા કસના પરાક્રમી ખરસ ને મેઢા ત્યાં આવ્યા એમને પણ હિરએ પડકાર કરીને મારી નાંખ્યા. લીલામાત્રમાં શ્રી કૃષ્ણે એના પ્રાણ હરી લીધા.
આ બધાના નાશ સાંભળતાં જ કંસના રામ રમી ગયા. એ મથુરાપતિના રાજ્યમુકુટ હવે ડગમગતા હાય એમ પેાતાને લાગ્યુ. પેાતાની નજર આગળ એની ખરાખર પરીક્ષા કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com