________________
પ્રકરણ ૯ મું. કંસ વધા–
મદદ્ધર અરિષ્ટ બળદ વૃંદાવનને રાજા હોય તેમ અનેક વૃક્ષનું ઉમ્મુલન કરતે જતા આવતા ગોપ લોકેને ત્રાસ પમાડતે ને એમની ગાયને શીંગડાના અગ્રભાગથી હેરાન કરતે એમના કૈક ઘીના ઘડાઓ ઢળવા લાગ્યો જેથી ગેપ અને પાંગનાઓ બુમેબુમ પાડતાં ને નાશભાગ કરતાં “હે કૃષ્ણ? હે રામ” અમારી રક્ષા કરો રક્ષા કરે? એવા અતિ દિન સ્વરેએ પિકારતા જેમ ફાવે તેમ એ અરિષ્ટના ભયથી નાશવા લાગ્યા.
તેમને આવો કકળાટ સાંભળીને સંભ્રમથી “આ શું?” એમ બોલતા કૃષ્ણ રામ સહિત ત્યાં દોડી ગયા તે પેલા મહા બળવાન અરિષ્ટ બળદને તોફાન કરતાં એમણે જે એને જોતાં જ એ બાળ કૃષ્ણની આંખ ફાટી ચમકી એણે તરતજ અળદને પડકાર્યો. . એ બાળ કનૈયાને અગીયાર વર્ષની ઉમરના બાળકને પહાડ સમા બળવાન બળદ તરફ ધસ્તે જોઈ ગોવાળે ભય પામ્યા ને કૃષ્ણને નિવારવા–અટકાવવા લાગ્યા. અનેક વૃદ્ધો એને સમજાવ્યું. “અમારે ગાયનું કામ નથી એ થી પણ જોતું નથી.” એ પરાક્રમી કૃષણે અળદને તીખા મીઠા
સ્પૃ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com