________________
( ૧૬૯ )
અખાડામાં મયુદ્ધ શરૂ થયુ. થાડીકવાર એ રમત થયા પછી કેસની સંજ્ઞાથી પર્વતની માફક ભયંકર આકૃતિવાળા ચાણ મદ્ય ઉભુંા થઇને આણ્યે.. “ જે કાઇ વીરપુરૂષ હાય–પરાક્રમી હાય તે મારી સાથે યુદ્ધ કરવાને ઉતરે ? ”
તેના આ શબ્દો પેલા તેજસ્વી ખાળકૃષ્ણુ સહન કરી શક્યા નહીં. તરતજ કરસ્ફોટ કરતા એ અખાડામાં કુદી પડયા અને એ પર્વત જેવા ભયંકર યુદ્ધ માટે પુરૂષને પડકાર્યો. એના પરાક્રમને નહીં જાણનારા સર્વે લેાકેાનાં મન દુભાયાં. પણ એટલામાં તેા કૃષ્ણ અને ચારૂણમલનું યુદ્ધ જામ્યું. બન્નેને ભયંકર રીતે લડતા જોઇ પૃથ્વી ક્ષેાભ પામી ગઇ. કંસે મુકિને સંજ્ઞા કરવાથી તે મુષ્ટિકમલૢ કૃષ્ણને મારવાને ચાણુમદ્યની મદદે ધસી આવ્યેા. મુષ્ટિકને કૃષ્ણ ઉપર ધસેલા જોઈ આ તરફથી રામ એકદમ અખાડામાં કુદી પડ્યા “ એ ખાયલા ? આમ આવ ? આમ આવ ? ત્યાં શું જાય છે ? રામના તીખાં પડકાર સાંભળીને મુકિમણૂ વજ્ર જેવી મુષ્ટિ ઉગામતા રામ તરફ ધસ્યા. રામે એને મુષ્ટિ સહીત ઉપાડીને જમીન ઉપર પટકયા. ખન્નેનુ યુદ્ધ જામ્યુ. યુદ્ધમાં કૃષ્ણે ચારને મારી નાંખ્યા ને રામે સુષ્ટિકને મારી નાખ્યા.
""
કંસે પેાતાના સૈનિકેાને, સુલટાને ને રાજાને આજ્ઞા કરી કે “ આ બન્ને બાળકાને મારી નાખેા ? એ નંદ ગાવાળીનું સર્વસ્વ હરી લાવા ? ”
કંસનાં આવાં કટુ વચના સાંભળીને કૃષ્ણ ક્રોધ પામ્યા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat