________________
( ૧૬૮) નાથી લીધે અને કૃષ્ણ એના ઉપર ચડી બેઠા પાણીમાં એને ઘણીવાર ફેરવ્યું. જ્યારે એ તદ્દન નિર્જીવ થઈ ગયે એટલે દયાળુ કૃણે બંધુના કહેવાથી એને છોડી દીધું. હજારે ગોકુળ અને મથુરાના માણસે યમુનાના તટ ઉપર રહ્યાં રહ્યાં આ બનાવ જોતા હતા. બ્રાહ્મણે –ગોપ—અને ગોપાંગનાઓને આ કૃષ્ણના બળને જોઈ તાજી થઈ ગયાં. કૃષ્ણ સ્નાન કરીને બહાર નિકળ્યા એટલે બ્રાહ્મણ, ગેપ લકે એને વીંટાઈ વન્યા. રામ કૃષ્ણએમની સાથે મથુરા તરફ ચાલ્યા. તેઓ નગરના દરવાજા લગભગ આવી પહોંચ્યા.
કંસે આ બે ભાઈનું પરાક્રમ સાંભળ્યું જેથી મહાવતને શીખવી રાખ્યું હતું કે એ બન્ને રામ કૃષ્ણ ગોવાળો આવે કે તારે પદ્યોત્તરને ચંપક નામના બે હાથીઓ એમની ઉપર છેડી મુકવા. એ મુજબ એ બે એમને મારવાને દેડ્યા. પદ્યોત્તર બાળ કૃષ્ણની સામે દોડ્યો. ચંપક રામની તરફ દોડ્યો. લીલામાત્રમાં એના દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી બન્ને હાથીએને રામ કૃષ્ણ મારી નાંખીને આગળ ચાલ્યા. આખા નગરમાં આ પરાક્રમી બાંધવા માટે હેહા થઈ રહી. સુભટે પણ એમને માગ દેવા લાગ્યા નગરમાં ચાલતા. એમને જોઈને નગરજનો વિસ્મય પામ્યા. ને બોલ્યા કે “એહે? આતે નંદના પુત્રો? શું પરાક્રમી છે?” ગોવાળેની સાથે નિર્ભયપણે અખાડામાં આવ્યા ત્યાં એક મંચથી બેઠેલા લોકોને ઉઠાડી બન્ને બંધુએ બેઠા. રામે કૃષ્ણને કંસશત્રુ ઓળખાવ્યા. પિતાના સમુદ્રવિ
જ્યાદિક કાકાઓ અને પિતા સર્વેને બતાવ્યા એટલામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com