________________
( ૧૪૬ )
જ્ઞાનથી મળરામના દીક્ષાના મનેારથ જાણીને એક વિદ્યાધર મુનિને શ્રીનેમિભગવતે એમની પાસે મેાકલ્યા. રામે એમની પાસે દીક્ષા લીધી ને તુ ંગિકાના શિખર ઉપર જઈને તપ કરવા લાગ્યા. ત્યાં સિદ્ધાર્થ દેવ એમના રક્ષક થઇ ને રહ્યો. --
પ્રકરણ ૭ મું. શ્રી કૃષ્ણ બળભદ્ર પૂર્વ પરિચયઃ—
આ ભરતક્ષેત્રમાં મથુરા નામે શ્રેષ્ઠ નગરી હતી. ત્યાં હરિવંશને વિષે પ્રખ્યાત એવા સત્યવચની વસુ રાજાના પુત્ર મુહુધ્વજ રાજા થયા તે પછી એની ગાદીએ અનેક રાજાએ થઇ ગયા. અનુક્રમે ય”નામે એક રાજા થયા યને સ જેવા પ્રતાપી શૂર નામે પુત્ર થયેા. એ શૂર રાજાને શૈર અને સુવીર નામે બે પુત્રા થયા. શૂર રાજાએ શૈારને મથુરાના રાજ્ય ઉપર બેસાડી સુવીરને યુવરાજ પદવી આપી અને પેતે વૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. હવે શારિ પેાતાના અનુજ ખંધુ સુવીરને મથુરાનું રાજ્ય આપીને પાતે કુઈત્તદેશમાં ગયા. ત્યાં એણે શાપુર નામે નગર વસાવ્યુ. શારિ રાજાને અંધક વૃષ્ણુિ આદિ પુત્રા થયા. અને સુવીરને ભેાજવૃષ્ણુિ વગેરે પરાક્રમી પુત્રા થયા. પરાક્રમી સુવીર પેાતાના પુત્ર ભેાજવૃષ્ણુિને મથુરાનું રાજ્ય આપીને પાતે સિંધુ દેશમાં સાવીરપુરનગર વસાવીને રહ્યો અને સૈારિ રાજા પોતાના પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com