________________
( ૧૪૯ )
લીધેા. કુશળ ક્ષેમ પેાતાને નગરે આવ્યા. સમુદ્રવિજય કસ અને વસુદેવને લઇ સિંહ રાજાની સાથે રાજગૃહ નગરે આવ્યા જરાસંઘે પ્રસન્ન થઈને પરાકમી કંસને પેાતાની પુત્રી પરણાવી ને તેની ઈચ્છા મુજબ એના પિતાનુ મથુરાનગર માગવાથી જરાસંઘે તે આપ્યું. જરાસ ઘે આપેલા સૈન્યથી ક સ મથુરામાં આવ્યે ને પેાતાના પિતા ઉગ્રસેન રાજાને ખાંધીને પાંજરામાં પૂરીને પાતે રાજા થયેા. જરાસંઘે સત્કારથી વિદાય કરેલા સમુદ્રવિજય પણ પેાતાના બંધુ સાથે પોતાના નગરે જઇને સુખે સમાધે રાજ્ય કરવા લાગ્યા.
ઘેાડા સમય ખાદ વસુદેવ રીસાઇને પરદેશ ચાલ્યા ગયા, ત્યાં મનુષ્ય અને વિદ્યાધરાની અનેક કન્યાએ સાથે એમણે પાણિ ગ્રહણ કર્યું . પરદેશમાં ફરતાં ફરતાં તે અરિષ્ટપુર નગરે ગયા. ત્યાંના રાજા રૂધિરની કન્યા રાહિણીના સ્વયંવર મંડપ હતા, જેથી વસુદેવ મંડપમાં જઇને કુબ્જ જેવા વેશ કરીને વાજિંત્ર વગાડવા લાગ્યા. ાહિણીએ ક્તી કરતી ત્યાં આવીને એના કંઠમાં વરમાળ નાખી દીધી. તેથી ત્યાં આવેલા રાજાઆમાં માટેા કોલાહલ થયે રાહિણી એક વાજિંત્ર વગાડનારને વરી જેથી સર્વે એનુ ઉપહાસ્ય કરવા લાગ્યા. સર્વે રાજાએ એ વાદૅિત્ર વગાડનારને મારવા ધસ્યા. વાદિંત્ર વગાડનાર યુદ્ધ કળાના મહારથી હાવાથી રૂની પુણીની જેમ સર્વેને હરાવી દીધા. એણે શત્રુજય રાજાને જીતી દંતવક્રને લગ્ન કર્યા ને શલ્યને હુકાવી દીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com