________________
(૧૫૩)
પાછળથી જ્યારે મુનિનુ ભવિષ્ય કથન વસુદેવ અને દેવકીજીના સાંભળવામાં આવ્યું ત્યારે પશ્ચાત્તાપ થયેાકે. કંસે મને ઠગી લીધા. પેાતે આપેલા વચન માટે અતિ પસ્તાવા કરવા લાગ્યા. ”
“ ખેર ! જેવી વિતાવ્યતા ! કસ ગમે તેટલેા ખચાવ શેષસે પણ વિધિ નિર્માણુ ક્યારે પણ અન્યથા થશે નહી. દેવકીના એ સાતમે ગર્ભ કાઈ રીતે વિધિની મરજીથી રક્ષણ પામશે. જન્સી ગમે ત્યાં એ વૃદ્ધિ પામીને. શત્રુના મદને હરનારા વિશ્વમાં સમર્થ થશે. જ્ઞાની મુનિનુ ભવિષ્ય કથન સત્ય થશે. તે પછી એ દૈવિવિધમાં પણ બ્ય વિચાર કરવા વડે કરીને છુ. ? ” વસુદેવે દેવકીજીના મનનું સમાશ્વાન કર્યું.
૩>
પ્રકરણ ૮ મું.
કૃષ્ણ અને બલભદ્ર
વસુદેવને રાહિણી સ્ત્રી થકી હાથી, સિંહું, ચંદ્ર અને સુર્ય એ ચાર સ્વપ્નસુચિત એક પરાક્રમી પુત્રના જન્મ થયા. વસુદેવે એના માટે જન્મમહાત્સવ કરીને ખલભદ્ર એવું નામ પાડયું. જગતમાં એ બલરામ અથવા ખલદેવ તરીકે પ્રસિદ્ધ થયા. દેવકીજીના છએ ગર્ભ કંસને આપવામાં આવ્યા તે છએ ગર્ભો કંસે શત્રુની જેમ મારી નાંખ્યા વસ્તુત: એ છએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com