________________
( ૧૨૧ )
વેરથી અધ હતા દ્વારિકાને, યાદવાને નાશ કરવા એજ તેના એક નિશ્ચય હતા. અગીયાર વર્ષનાં વ્હાણાં જોત જતાંમાં વહી ગયાં છતાં એ નિશ્ચય જરાય ડગ્યા નહાતા. એ લેાકેા ક્યારે ધમ થી પતીત થાય અને પેાતાને લાગ મળે, માત્ર એવા સમયનીજ રાહ જોતા હતા વેરની વસુલાત આગળ દેવલાકના સુખાને પણ તૃણસમાં ગણતા હતા.
અગીયાર વર્ષ વહી ગયાં ને ખારમા વર્ષના દિવસે એક પછી એક પસાર થવા લાગ્યા. એટલે ભાવીભાવને ચાગે લેાકાએ ધાર્યું કે “ આપણા તપથી દ્વૈપાયન ભ્રષ્ટ થઇને નાશી ગયા ને આપણે જીવતા રહ્યા માટે સ્વેચ્છાએ રમીયે, ખેલીયે ને કીડા કરીએ એવા વિચાર ઉપર આવીને તેઓ સ્વચ્છંદપણામાં આસક્ત થયા તપ, જપને પ્રભુ ભક્તિ સવે કઈ છેડી દીધું. મદ્યપાન કરવા લાગ્યા. અભક્ષ્યને પણ ખાવા લાગ્યા. અનેક પ્રકારના સંસારના પાપમય વ્યાપારમાં તે આગળ ને આગળ વધવા લાગ્યા.
યાદવાની ને દ્વારકાવાસી નગરજનેાની આવી ચેષ્ટા જોઈને દ્વૈપાયન મનમાં ખુશી થયા. ” હાશ! અગીયાર અગીયાર વર્ષે પણ આજે મારી ફત્તેહ થઇ (ધીરજનાં ફળ હમેશાં મીઠાં જ હાય ) જે સમયની હું રાહ જોતા હતા તે સમય આજે મને અનાયાસે પ્રાપ્ત થયે ને એ લેાકેાનુ ભાગ્ય પરવારી ગયું. નક્કી હવે એમનું આવી બન્યું છે” એમ મનમાં ચિતવતા પૂના દ્વૈપાયન રૂષિ દ્વારિકાના નાશ માટે હવે તૈયાર થઇ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com