________________
(૧૩૦ ) કોઈ નહી પણ બળભદ્ર પિતે જ હોવા જોઈએ. કેમકે દ્વારિકા બળીને ખાખ થઈ ગયેલી હોવાથી તેમજ એની રાખડી પણ સમુદ્રમાં તણાઈ ગઈ હતી. જેથી ત્યાંથી નિકળેલા બળભદ્ર ભમતા ભમતા અહીંયાં આવ્યા જણાય છે.”
બળભદ્ર નગરના દરવાજા પાસે આવ્યા. નગરનું નામ હસ્તિકલ્પ હતું. અહીંયા ધૃતરાષ્ટ્રના પુત્ર અચ્છદંતનું રાજ્ય હતું. પૂર્વે જ્યારે પાંડેએ શ્રીકૃષ્ણને આશ્રય લઈને કરને વિનાશ કર્યો ત્યારે આ અચ્છદંતને બાળક જાણીને માત્ર રહેવા દીધું હતું. એ અચ્છદંતને રક્ષકોએ બળભદ્રના આગમનના સમાચાર આપ્યા. “કે બળભદ્ર જે કઈ પુરૂષ ચોરની જેમ મહા મુલ્યવાળાં વીંટી અને કડુ આપીને ભેજનની વસ્તુઓ ખરીદી નગર બહાર જાય છે, તે બળભદ્ર અગર તેના જે કઈ બીજે હવે જોઈએ. હે સ્વામીન ? અમે આપને જાહેર કરીએ છીએ.
પિતાના દુશ્મનનું નામ સાંભળ્યું. આમ એકાકી ચાલી ચલાવીને નગરમાં આવેલો જોઈ અચ્છદંતરાજાએ નગરના દરવાજા બંધ કરાવી દીધા અને સૈન્ય લઈને બળભદ્રને મારવા ધ. સકલ સૈન્ય સાથે આ અચ્છદંતને આવતે જોઈને બળભદ્ર પૈર્યતાથી ખાવાની વસ્તુઓ બાજુ ઉપર મુકીને આલાનથંભ ઉખેડી સિંહનાદ કરીને સૈન્યને મારવા લાગ્યો.
સિંહનાદ સાંભળીને શ્રીકૃષ્ણ એકદમ નગર તરફ દેહયા. પણ નગરીના દરવાજા બંધ હતા જેથી એક પાહુપ્રહાજરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com