________________
( ૧૨૯) અંગીકાર કરી અનશન કરી અગ્નિના ઉપદ્રવ વડે જ એ બધાં મૃત્યુ પામી ગયાં. એવી રીતે સાઠ કુલકેટી અને બહેતર કુલકેટી યાદવો બળીને ભસ્મ થઈ ગયાં. છ માસ લગી અવિચ્છિન્નપણે દ્વારિકાનગરી આગથી બળ્યા કરી. પછી એ ભસ્મીભૂત થયેલી દ્વારિકાની રાખડી ઉપર લવણ સમુદ્રનાં અથાગ જળનાં મેજા ફરીવળ્યાં. એક વખતની અણમોલી નગરીનું નામ નિશાન પણ એ રીતે નાબુદ થયું.
પ્રકરણ ૫ મુ. મૃત્યુની વાટે –
કેઈએક નગરના મધ્ય ભાગમાં એક દિવ્ય આકૃતિવાળે પુરૂષ ચાલ્યા જાય છે. એની દેવ સમાન આકૃતિ જોઈ લોકો અનેક પ્રકારની કલ્પના કરે છે કે “આ પુરૂષ તે કોણ હશે? શું મનુષ્યનું આવું અથાગ સ્વરૂપનગરીના લકે તો વિચાર કરતાજ રહ્યા ને તે ઉત્તમ પુરૂષ આગળ ચાલ્યા ગયા. એણે એક કદાઈની દુકાનેથી પોતાની મુદ્રિકા આપીને અનેક જાતની મીઠાઈ લીધી. એવી રીતે ભેજનની વસ્તુ લઈને એ પુરૂષ અનુક્રમે નગરની બહાર જવા લાગ્યું. તેને વારંવાર જેવાથી લેકના જાણવામાં આવ્યું કે હાં ! હાં ! આ પુરૂષ તે બીજા
સ્પે. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com