________________
(૧૧)
શ્રીકૃષ્ણ? જગતમાં અતુલ્ય સંપદાવાળા તમે આ ભગવાનને પૂજે એ સર્વથા અમેને ઈષ્ટ છે. તમારા જેવા સાધમી બંધુ અને બીજા કયાંથી પ્રાપ્ત થવાના હતા. પરન્તુ જેમ પ્રથમ દર્શન કરતાં તમને આ ભગવાન તરફ પૂજ્યભાવ ઉત્પન્ન થયે તેમ અમારા પણ એ પ્રાણ સ્વરૂપ છે. સંસારી મનુષ્યને અથવા તે દેવોને એથી કરીને અધિક બીજી કઈ વસ્તુ હોઈ શકે ? ભદધિ તરવાની સીધી સડક તે તીર્થકરની ભકિતજ છે. આંટી ઘૂંટીમાં તો મુંજવણ ઉત્પન્ન થાય તેમાં પણ અમારે દેવતાઓને તે માત્ર એ તીર્થકરજ અવલંબન-આધારભૂત છે. જે મનુષ્ય તે અનેક રીતે મેક્ષ માર્ગને મેળવી શકે છે. દેવતાઓ માત્ર તીર્થકરની ભકિત સિવાય વ્રત, તપ કે જપ કંઈપણ કરી શકતા નથી. આવા અનેક રીતે પુજવાયેગ્ય ભગવંતને અમે તમને આપવાને જે કે સંમત્ત તે નથી છતાં પણ તમે અમારા સાધર્મિક છે. મનુષ્યોમાં શ્રેષ્ઠ છે માટે અમારા સ્વામીની રજા લઈને આ પ્રભુને જે તેમની રજા હશે તે આપશું.” દેવતાનાં એવાં વચન સાંભળીને શ્રીકૃષ્ણ એમાં સંમત થયા તરતજ એક દેવ પિતાનાં વાસ ભુવનમાં જઈ ધરણેન્દ્રની સંમત્તિ લઈ આવ્યે ને એમની આજ્ઞાથી શ્રીકૃષ્ણના મનોરથ સફળ થયા.
“મુરારિ? અમારા સ્વામીએ આ પ્રતિમા તમને આપી જેથી અમને જણાય છે કે ભાવી કાળમાં આ પ્રતિમાજી જગતમાં ઘણું પ્રાભાવિક થશે નહીંતર અમારા સ્વાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com