________________
મકરણ ૩ .
દ્વારિકા તારે ખાતર !
દ્વૈપાયનના નિયાણાથી લેાકેાના મન ચિંતાતુર હતાં યાદવાને દ્વારિકાના પેાતાના નાશ પ્રત્યક્ષ દેખાવા લાગ્યા, પણ શું કરે ? એ દેવાધિન વસ્તુને દૂર કરવાને મનુષ્યની કે દેવની કાઇ પણ શકિત કામ લાગે તેમ નથી. છતાં મનુષ્યા અચાવની અનેક પ્રકારની તૈયારીઓ તેા કરે છે તેમ દ્વારિકાના લેાકેા, યાદવા અને શ્રી કૃષ્ણ દ્વારિકાનું, યાદવાનુ કેવી રીતે રક્ષણ કરવુ તે માટે કંઇ ઉપાય શેાધવા લાગ્યા. એટલામાં રેવતાચલ ગિરનાર પર્વત રૂપ શ્રી નેમિનાથ ભગવાન સમવસર્યા. શ્રીકૃષ્ણે યાદવેાના મેાટા પરિવાર સાથે ભગવંતને વદન કરીને ધર્મોપદેશ સાંભળવા બેઠા દેશનાને 'તે વૈરાગ્ય પાસીને પ્રદ્યુમ્ન, શાંખ, નિષધ આદિ કુમારોએ ભગવાન પાસે દીક્ષા લીધી તેમજ રૂકિમણી, જા ંબુવતી વગેરે કૃષ્ણની પટ્ટરાણીઓએ પણ ઘણી યાદવ સ્ત્રીએ સાથે દીક્ષા અંગીકાર કરી પછી ભગવંતને નમીને કૃષ્ણે દ્વારિકાનું ભવિષ્ય પૂછ્યું રેથી ભગવતે કહ્યું કે “ આજથી ખારમે વરસે દ્વારિકાના નાશ થશે.
99
ભગવ’તનુ વચન સાંભળીને કૃષ્ણ વિલખા થયા. હૃદયમાં બહુ પરિતાપ પામ્યા “ મને ધિક્કાર છે કે આ સાંભળતાં છતાં હું રાજ્ય લુબ્ધ રહ્યો નત અંગીકાર કરવાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com