________________
(૧૧૭)
રૂષિનો આ નિશ્ચય જાણીને રામે-બળભદ્રે શ્રીકૃષ્ણને કહ્યું. “હે બંધુ ! એ સંન્યાસીને હવે વૃથા શું મનાવે છે? જેઓનાં મુખ, નાસિકાને હાથ વાંકા હાય, હેઠ, દાંત અને નાસિકા જાડી હોય. જેમની ઈદ્રિય વિલક્ષણ હોય, જે હીન અંગવાળો હેય તેઓ કદિ પણ શાંતિ પામતા નથી. ભવિબમાં જે બનવાનું છે તે કયારે પણ અન્યથા થતું નથી. તે હવે એને વધારે કહેવાથી સયું.” વડીલબંધુ રામનાં એવાં વચન સાંભળીને શ્રી કૃષ્ણ બંધુની સાથે નગરમાં આવ્યાં દ્વારિકામાં તરતજ એના નિયાણાની વાર્તા પ્રગટ થઈ ગઈ.
સ્ત્રીઓનું આભૂષણ પ્રતિભાસુંદરી–ગમે તેવી સુરત સ્ત્રીઓ પણ આ પુસ્તકના વાંચનથી એક આદર્શ ગૃહીણું થઈ શકે છે. તેવું રસીક, બોધપ્રદ અને શાંતી અને વીરરસ આપનારું આ પુસ્તક છે. કિંમત રૂ. ૧--૦
સગુણી સુશીલા–આ પુસ્તકના વાંચનથી સ્ત્રીઓ ગૃહમદિર દીપાવી, સહનશીલતા, પતિભકિત–આદિ ગુણ મેળવી જીવનને ઉચ્ચ બનાવી શકે છે. કિંમત રૂા. ૧-૨–૦
લખો – જૈન સસ્તી વાંચન માળા.
રાધનપુરી બજાર ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com