________________
(૧૯) પાર્શ્વનાથ જગતમાં શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયા. એમ છે ઉત્તમ આ પ્રભુ પણ થંભન પાર્શ્વનાથ તરીકે જગતમાં પૂજાય છે!”
ત્યારે તો તેમનું એ નામ પણ કઈ અપૂર્વ સંજોગોમાં જ પડયું જણાય છે ને વારૂ!” શ્રીકૃષ્ણ બાલ્યા.
એમજ છે તમારી પૂર્વે થયેલા આઠમા વાસુદેવ અને બળદેવી લક્ષ્મણ અને રામચંદ્ર પિતાની આજ્ઞાથી વનમાં નિકળ્યા હતા. કેમકે ઉત્તમ પુરૂષોને પણ દુ:ખ આવે છે. અનુક્રમે તેમની સાથે રામચંદ્રની પત્ની સીતા પણ હતાં. તે સમયે પ્રતિવાસુદેવ સાહસિકમાં શિરેમણિ રાવણ હતે સીતાને અપૂર્વ સોંદર્યની પ્રતિમા ધારીને એનું હરણ કરી લંકામાં ઉપાડી ગયે. રામ લક્ષ્મણ એને જીતવા સારૂં લંકા ઉપર ચડાઈ કરીને અનેક સૈન્યથી પરવર્યા છતાં અહીંથી આવીને અટક્યા. સૈન્યને પેલેપાર કેમ ઉતારવું એ માટે બને બાંધ ચિંતાતુર હતા. તરતજ આ ભગવાનનું આરાધન કરીને એમણે સમુદ્રનાં જલ થંભાવી દીધાને એની ઉપર પાજ બાંધીને અસંખ્ય સૈન્ય સાથે એ બન્ને બાંધ સમુદ્ર તરીને પેલેપાર ગયા. ને યુદ્ધમાં રાવણને મારીને સીતાજીને તેડી પાછા અહીં
૧ કેઈક આચાર્યો એમ માને છે કે કુંથુનાથના સમયમાં મમ્મણ નામના એછીયે પિતાને મોક્ષ પાર્શ્વનાથથી હેવાથી ભક્તિને માટે આ
પ્રતિમા ભરાવી છે તત્વ કેવલજ્ઞાની જાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com