________________
( ૧૦૭ )
કાણુ હશે. આ પ્રભુને જોતાંજ હૃદયમાં કેમ શાંતિ થાય છે. જાણે અતરના ત્રિવિધ તાપ દુર થાય છે. ધન્ય છે એ મનુષ્યને કે જે નિર ંતર આ ભગવાનને પૂજે છે. છતાં એને મારે જોવાતા જોઇએ કે એ માનવ કાણુ છે કે આ પ્રભુને નિર ંતર પૂજે છે અથવાતા કાઇ રાક્ષસ વિદ્યાધર કે દેવતાએ બગવાનને પૂજે છે. જો આ પ્રભુ દેવતાઓથી પૂજાતા હાય તા ખચીત માટા પ્રભાવવાળા હાવા જોઇએ જેમનુ દર્શન પણ પ્રાણીઓના હૃદયમાં આટલું બધું પરિવર્તન કરનારૂ હાય તેના પ્રભાવ પણ અદ્ભૂત હાય જ ! એમ વિચારતા શ્રીકૃષ્ણ મંદિરના એક અંતર–ગુહ્ય ભાગમાં છુપાઇ ગયા.
બરાબર સમયે પાતાળવાસી નાગકુમાર નિકાયના દિવ્યવેશધારી દેવતાઓ ભગવંતની આગળ આવ્યા એમની પૂજા ભક્તિ કરીને હર્ષ થી પ્રફુલ્લિત હૃદયવડે નાટારંગ કરવા લાગ્યા. એમનેા નાટારંગ પૂર્ણ થયા એટલે આ સર્વે પ્રછન્ન જોતા શ્રીકૃષ્ણે પણ તરતજ તેમની આગળ પ્રગટ થયા. મેાટા પ્રભાવવાળા અને ભારતધર્મના સ્વામી એવા ત્રણખંડના અધિપતિને જોતાંજ દેવતાએ એમને એળખીને પ્રસન્ન થયા. અને મળ્યા.
શ્રીકૃષ્ણે એ નાગકુમાર દેવને આ પ્રભુ કાણુ છે ? અને તેમનુ મહાત્મ્ય શું છે એ સંબંધી પૂછ્યું. તેના જવાખમાં એક નાગકુમાર-વાસુકી દેવતાએ ભક્તિથી જેનાં રામરાય વિકસ્વર થયા છે એવા ભક્તિના અતિરેકવર્ડ કરીને કહ્યું, વાસુદેવ ? આ ભગવાનનું મહાત્મ્ય અપૂર્વ છે. પૂર્વે વીશમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
tr