________________
પ્રકરણ ૨ જશું.
દ્વૈપાયન રૂષિઃ——
એક દિવસે દેશનાને અંતે વિનયવાન્ શ્રી કૃષ્ણજીએ શ્રી નેમિનાથને નમસ્કાર કરી અજલી જોડીને પૂછ્યું. “ ભગવન ? આ સુ ંદર સુવણૅ મયી દ્વારિકાના, યાદવેાના ને મારા શી રીતે વિનાશ થશે તે આપ કૃપા કરીને કહેા ? ”
cu
“ હરિ ! આવી ભવિષ્યવાણી સાંભળીને શું કરશેા ? જે ભાવી ખનવાનુ હાય છે તે અવશ્ય બન્યાંજ કરે છે. ” શ્રી નેમિનાથ ખેલ્યા.
“ પ્રભુ ! મારી એ જીજ્ઞાસા છે કે દ્વારિકા, યાદવા અને હું કાલના પ્રભાવથી નાશ પામથ્રુ કે કાઇ ખીજાવડે અમે નાશ પામશુ.
,,
“ મુરારી! શા પુરની બહાર એક આશ્રમમાં પારાસર નામે તાપસ રડે છે કેઇ વખતે એણે યમુનાદ્વીપમાં જઈને નીચ કન્યાનું સેવન કર્યું. તેનાથી એને દ્વીપાયન નામે પુત્ર થયેા. બ્રહ્મચર્ય ના પાલનાર, અને ઇંદ્રિયાનું દમન કરનાર એ ઢીપાયન ઋષિ ચાઢવાના સ્નેહથી દ્વારિકાની સમીપે રહેશે. તેને કોઇ વાર શાંખ વગેરે તારા યમારા મિદરાથી મદાનમત્ત થઇને મારશે જેથી કેપાયમાન થયેલા દ્વીપાયન યાદવા
સ્વ. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com