________________
(૧૦)
આવ્યા ભગવાનનું સ્થભન પાર્શ્વનાથ એવુ' નામ સ્થાપ્યુ. લેાકમાં એમનું મહાત્મ્ય વધ્યું મુનિત્રત સ્વામીના મેાક્ષગમન પછી લગભગ પાંચ લાખ વર્ષે એ થયા. એ શમ લક્ષમણુ પછી કેટલાક કાળે એકવીશમાં નિમનાથ તીર્થ કર દશ હજાર વર્ષના આયુષ્યવાળા થયા. મુનિસુવ્રત સ્વામી મેાક્ષે ગયા ત્યાર પછી છ લાખ વર્ષે મિનાથ માક્ષે ગયા. એ નમિનાથ પ્રભુના સમય માં દશમા હિરષેણુ ચક્રવતી પણ દશ હજાર વર્ષના આયુંષ્ય વાળા થયા. દીક્ષા લઇને એ મેાક્ષે ગયા તેમની પછી નમિનાથના શાસનમાં કેટલાક કાળે અગીયારમા જય નામે ચક્રવિ રાજગૃહ નગરમાં થયા. ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા એપણુ દીક્ષા લઈને મેક્ષે ગયા તેપછી હાલમાં આવીશમા તીર્થંકર શ્રીનેમિ પ્રભુ વિચરે છે. તેમના સમયમાં મહાભૂજ તમે છેલ્લા વાસુદેવ થયા છે. એ રામ લક્ષ્મણે તમારી માફક આ પ્રતિમાજીના પ્રભાવથી સમુદ્ર તરીને પ્રતિવાસુદેવ ઉપર જીત મેળવી આ પ્રભુને દીર્ઘ કાળથી અમે પૂજતા આવ્યા છીએ. ”
દેવતાના મુખેથી આ પ્રમાણે ભગવતનું અદ્દભૂત પરાક્રમ સાંભળીને શ્રી કૃષ્ણનુ મન આ પ્રતિમા તરફ આકયુ. એને દ્વારિકા લઈ જવાનું મન થયું. દેવ જો તમારી રજા હેાય તે આ પ્રતિમાજી હું દ્વારિકામાં લઈ જાઉં ? ને મારા પૂર્વે થયેલા રામલક્ષ્મણે જેમ આ ભગવાનને પૂજ્યા તેમ હું પણુ ભગવાનને પૂછને કૃતાર્થ થાઉં ? ” કૃષ્ણુજીએ પ્રતિમાને દ્વારિકામાં લઇ જવાની માગણી કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com