________________
( ૯૭ )
વ્યા ને મોટા મહોત્સવ પૂર્વક સીતાનું રામ સાથે લગ્ન કર્યું. ને દશરથ પરિવાર સાથે અયેાધ્યા ગયા.
ચાર જ્ઞાનના ધારણ કરનારા સત્યભૂતિ મુનિની અમૃતમય વાણી સાંભળીને દશરથ રાજાએ રામને રાજ્ય ઉપર બેસાડવાની તૈયારી કરી. આ વખતે દાસીની શિખવણીથી કૈકેયીરાણીએ રાજા પાસે પાતાનું પૂર્વ વચન માગ્યું અને જણાવ્યુ કે ‘ મારા પુત્ર ભરત ગાદીએ બેસે ને રામ ચૈાદ વર્ષ વનમાં જાય ’ સત્ય પ્રતિજ્ઞ દશરથે તે વાત પુત્રને જણાવી જેથી રામ વનમાં જવાને તૈયાર થયા તેમની સાથે સીતા અને લક્ષ્મણ ચાલી નીકળ્યાં.
અચેાધ્યાની ગાદી ઉપર ભરતના રાજ્યાભિષેક થયા ને દશરથે મેટા પરિવાર સાથે દ્વીક્ષા લીધી. રામ, લક્ષ્મણ ને સીતા સાથે ચિત્રકુટ પર્વતને ઉદ્ય ઘીને અવતી દેશમાં આવ્યા ત્યાં અવતી દેશના સિહાદર રાજાને એમણે જીતી લીધેા.
ત્યાંથી ક્રૂરતાં કરતાં અનુક્રમે તે ત્રણે જણાં વિજયપુર નગરે આવ્યાં. અહીંના રાજા મહીધરની પુત્રી વનમાલાને લક્ષ્મણ પરણ્યા.
અહીંથી ક્ષેમાંજલિ નગરીએ આવ્યા અને બહારના ઉદ્યાનમાં તેઓ ઉતર્યા. એટલામાં ઉંચે સ્વરે થતી એક ઉર્દુઘાષા એમના સાંભળવામાં આવી કે ‘ જે પુરૂષ રાજાની શકિતના પ્રહાર સહન કરશે એને રાજા પેાતાની કન્યા પરણા
રૂ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com