________________
(૮૧)
નાગલાકના સ્વામી નાગનાથ પણ ત્યાં ઉભા ઉભા રાવણનુ આ નાટ્ય જોઈ રહ્યા હતા.
એ અવસરે વીણા વગાડતાં વીણાની એકતાંત તુટી ગઈ. જેથી એ મહાભૂજ રાવણે સાથળમાંથી નસ ખેંચી કાઢી અને એ તાંત સાથે તાંત ખેલવી દીધી, પણ મંદોદરીના નાટ્યમાં ભંગ પડવા દીધા નહીં. આ કાય રાવણે એવી તે લઘુ લાઘવી કળાથી કર્યુ કે વીણાના સૂરને પણ ખેતાલ થવા દીધા નહીં. એની એવી દ્રઢ ભક્તિથી નાગપતિ પ્રસન્ન થયા ને આ અમેાઘ વિજ્યાશક્તિ આપી. ” વિભીષણે કહ્યું.
“ અતા અને બાહ્ય ફળ મળ્યું; પરન્તુ અભ્ય તર આત્મલના લાભ તેા કેટલા બધા થયા હશે એતા જ્ઞાની જાણે ? ” રામચંદ્રજી માલ્યા.
એવી રીતે વાર્તાલાપ કરતા તે ભગવંતના ગુણેાનું વારંવાર સ્મરણ કરવા લાગ્યા. તે પછી ભગવંતના મહિમા વધા રવા સારૂ રામ-લક્ષ્મણે ભગવતની આગળ અનેક પ્રકારની રચના રચીને મેટા અઠ્ઠાઇ મહાત્સવ કર્યો, દેશ પરદેશના સર્વે લેાકેા ત્યાં એકત્ર થયા. રામલક્ષ્મણે ભગવતની ભક્તિ નિમિત્તે અનગળ દ્રવ્યના વ્યય કર્યો. સીતાજી પાછાં પ્રામ થયાં, તેના હ આજે પૂર્ણ રીતે પ્રગટ કર્યો.
મહેાત્સવમાં દેશ વિદેશનુ અસ ંખ્ય માનવ એકઠું
સ્વ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com