________________
(૮૩) નદીમાં કુંભકર્ણ સિદ્ધિપદ પામ્યા જેથી ત્યાં પૃષ્ટરક્ષિત નામે તીર્થ થયું.
રાવણ, કુંભકર્ણ ને વિભીષણ એમનું કાંઈક અધિક સેળ ધનુષ્ય ઉચું શરીર હતું. વિષ્ણુ પ્રતિવિષ્ણુ સ્વાભાવિક રીતેજ શરીરે શ્યામ સુંદર છતાં મહા તેજસ્વી ને કાંતિવાળા હોય છે. રાવણનું આયુષ્ય ચાર હજાર વર્ષનું હતું.
વાસુદેવ ને પ્રતિવાસુદેવ જે જમાનામાં જન્મે છે તે જમાનામાં મધ્યમ આયુષ્ય ઉત્પન્ન થાય છે. ત્યારે બળભદ્રબળદેવનું આયુષ્ય ઉત્કૃષ્ટ લગભગ હોય છે. વાસુદેવ પ્રભાવિક વાસુદેવને એનાજ ચક્રથી મારી નાખે એ અનાદિ કાળને સ્વભાવિક નિયમ છે.
પ્રભાવના કરવા લાયક પંકાયેલાં પુસ્તકે
અમારાજ દરેક પ્રસંગોમાં વહેંચાય છે. કારણ કે તે ! બાળકોને નૈતિક અને ધાર્મિક જ્ઞાન આપી ચારિત્રવાન બનાવે છે. લગભગ ૧૫-૨૦ જાતનાં પુસ્તકે મળી શકશે.
લખે–જૈન સસ્તી વાંચનમાળા.
રાધનપુરી બજાર–ભાવનગરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com