________________
(૭૯) જીનું નામ “સ્થંભન પાર્શ્વનાથ પાડયું છે. વિભીષણ! આ ભગવાન અમારા જીવનું જીવન છે. પ્રાણનું ચિતન્ય છે. સ્થંભન પાર્શ્વનાથ તમારા રાજ્યની હદમાં છે. માટે એમની પૂજાદિક સામગ્રી હમેશ સાચવતા રહેજો. તમે પણ સંસાર સાગરથી પાર ઉતરવાને અર્થે એ ભગવાનને હમેશાં સેવજો ! જો કે એ ભગવાન તે નાગકુમારના દેવેથી હમેશાં સત્કાર પામતાં પૂજાતાજ રહે છે. છતાં મનુષ્ય લેકમાં પણ આવા પ્રગટ પ્રભાવવાળા ભગવાનને ભવ્ય પ્રાણીઓ પૂજતા રહે છે તેઓ પણ ગ્ય લાભ મેળવે. તમે આ ભગવાનને પૂજશે એટલે આ દેશની સકલ પ્રજાનું ધ્યાન આ ભગવાન તરફ આકર્ષાશે. એ નિમિત્તે પ્રજાનું પણ શુભ થશે. એ સ્થંભન પાર્શ્વનાથનું મહામ્ય પણ જગત વિખ્યાત થશે.” રામચંદ્રજીએ સ્થભન પાર્શ્વનાથનું મહાઓ વર્ણવતાં એમનું માહાસ્ય વધારવાની આજ્ઞા પણ વિભીષણને સંભળાવી દીધી. વિભીષણ રામનું વચન સાંભળીને પ્રસન્ન થયા.
સ્વામીન ? આ મંદિર, આ ભગવાન પાર્શ્વનાથ તે અમારા રાક્ષસ અને વાનરદ્વીપનું નાક છે. અમારા પણ એ પૂજ્ય છે. અમે પણ જે કે જાણતા તે હતા; છતાં પ્રમાદને લઈને એમના મહાત્મ્ય તરફ અમારે ખ્યાલ ગયે નહેાતે; છતાં એ પણ અમારા તે આરાધ્ય દેવજ છે. મેં જ્ઞાનગુરૂને મેં સાંભળ્યું છે કે હવે પછી થવાના એવા આ પાર્શ્વનાથ તીર્થકર ઘણાજ પ્રભાવવાળા–પ્રગટ પ્રભાવવાળા છે. દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com