________________
(૭૭) વિભીષણને ઘેર ગયા. ત્યાં બધા પરિવાર સાથે રામે દેવાર્શન, સ્નાન ને ભેજન આદિ કાર્ય કર્યું.
રામે પોતાનું વચન યાદ કરીને લંકાની ગાદી ઉપર વિભીષણને રાજ્યાભિષેક કર્યો. પછી ઈંદ્ર જેમ સુધર્મા સભામાં આવે તેમ વિભીષણને લંકાની ગાદી ઉપર બેસાડીને રામ લક્ષમણ ને સીતા સાથે રાવણને મંદિરે આવ્યા.
કેટલેક વખત રામ લંકામાં સુખપૂર્વક રહ્યા. પછી તેઓ પિતાને વતન આવવાને વિભીષણની આજ્ઞા માગીને તૈયારી કરવા લાગ્યા. શુભ દિવસે સુગ્રીવ, હનુમંત આદિ વિરેની સાથે સમુદ્રનું ઉલ્લંઘન કરીને તેઓ થંભન પાર્શ્વનાથના મંદિર આગળ આવ્યા. ત્યાં સકળ સૈન્યને પડાવ નાખવાને હુકમ કર્યો. વિભીષણ પણ તેમની સાથે જ હતા.
k- Kw
==
=
=
==
=
==
=
=
=
વિધિયુક્ત પંચપ્રતિકમણુ.
કે જે વાંચી જવાથી પ્રતિક્રમણ થઈ શકે ! શું છે. દેવસરાઈ-પાક્ષીક-માસીક અને સંવ-શું [ સારી પ્રતિક્રમણ પણ વાંચો જવાથી થઈ શકે !
છે. પાકું પૂંઠે શ્રી મહાવીર સ્વામીના સુંદર ફેટા સાથે. કી. રૂા ૧-૪-૦
ICCIONAISUS. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com