________________
(૬૨) સભામાં આવ્યું. નમસ્કાર કરીને સુગ્રીવ વગેરે વિર સુભટને નીહાળતો નમ્ર વાણીથી બે “હે રાજન ! ભરતાર્ધપતિ રાવણે આપને કહેવડાયું છે કે તમે મારા બંધુઓ વગેરેને છુટા કરે અને સીતા મને આપવાને હા કહે જેથી હું તમને મારૂં અર્ધ રાજ્ય અને ત્રણ હજાર કન્યાઓ આપીશ. અન્યથા તમારૂં આ સૈન્ય અને જીવિત કાંઈપણ રહેવા દઈશ નહીં !
દૂતની વાણી સાંભળીને રામ બોલ્યા. “હે દૂત ! મારે રાજ્યનું કે રાવણની ત્રણ હજાર કન્યાઓનું કાંઈ પ્રજન નથી. માત્ર રાવણ સીતાજીનું પૂજન કરીને તેને અહીંયા મેકલાવે. એટલે તેના બંધુ અને પુત્રને હું છોડી મુકીશ.”
“હે રામ? તમને આવી ખોટી હઠ કરવી યુકત નથી. માત્ર એક સ્ત્રીને સારૂ અનેક પ્રાણને સંહાર શું કામ કરાવે છે? રાવણથી મરાએલ લક્ષ્મણ એકવાર કદાચ સજીવન થયા તે શું પણ હવે ફરીને આપ લક્ષ્મણ અને વાનરાદિક શી રીતે જીવી શકશે? સમજે છે કે એકલે રાવણ બધા વિશ્વને હજુવાને સમર્થ છે તે ?” દૂત દમ ભરાવતે બોલ્ય.
રે અધમ ? તું ભૂલે છે. એ વખત વહી ગયે. ભ્રકુટી ચડાવતા એલા નારાયણ પિતે જ બધા વિશ્વને પહોંચવાને સમર્થ છે?” રામે કહ્યું.
“ અરે દુષ્ટ ! તારે મુખે તારા સ્વામીનાં ખાટાં બણગાં કેમ ફેંકે છે. એનો બધો પરિવાર તા પકડાઈ ગયો છે. માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com