________________
(૭૧) રાવણ આ ચમત્કાર જોઇને વિચારમાં પડયો ને ખેદ પામ્યું. “ અહા ! આખરે જ્ઞાનીનું વચન આજે સત્ય થયું. તેમજ વિભીષણ આદિને વિચાર-નિર્ણય પણું સાચે પડે.
રાવણને ખેદયુકત જોઇને વિભીષણ છે. “બાંધવી હજી કંઈ બગડી ગયું નથી. જીવવાની ઈચ્છા હોય તે સીતાજીને છોડી મૂક?”
વિભીષણનું વચન સાંભળીને રાવણ ગર્જના કરતે બે. “ અરે એ ચક? એક લેહને ટુકડે હું એક મુષ્ટિથી એ ચક સહીત લક્ષ્મણને હણું નાખીશ.” એમ બોલતે એ મહામાની રાવણ રથમાંથી કુદી પડીને લક્ષમણ ઉપર ધર્યો. લક્ષમણે ચક્ર ભમાવીને તરત જ રાવણ ઉપર મુકયું એ ચક રાવણની ઉપર આવ્યું. આજ સુધી અત્યંત લાલિત્ય કરેલું એનું ચક્ર આજે એનું જ દુશ્મન બન્યું. ખરું છે કે આતના સમયમાં અંતરનાં સગાં પણ અળગાં થાય છે-શત્રુ બને છે.
રાવણ એ ચક્ર ઉપર જે મુષ્ટિને ઘા કરવા જાય છે એવામાં એ ચકે કેળાના ફળની જેમ એની છાતી ફાડી નાખી. તે જ સમયે જેઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલા પહારે રાવણ ચાદ હજાર વર્ષ પર્યત પિતાનું આયુષ્ય ભેગવી –ચત્યુ પામી ચોથી નરક પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થયે.
તે સમયે આકાશમાં જય જય શબ્દ કરતા દેવતાએાએ લક્ષ્મણ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી ને વાનરે હર્ષથી નય કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com