________________
(૬૦ ) તપતેજને નહી સહન કરવાથી હું ચાલી જાઉં છું. હું તે નિરપરાધી છું ?” શકિતનાં વચન સાંભળી હનુમતે એને છોડી દીધી. એટલે તે અંતધ્યાન થઈ ગઈ.વિશલ્યાએ ફરી ફરી લક્ષમણને શરીરે પોતાને સુકમલ હાથ ફેરવ્યો અને ગશીર્ષ ચંદનનું વિલેપન કર્યું. એટલે તત્કાળ ત્રણ રૂજાઈ ગયા. અને લક્ષમણ નિદ્રામાંથી જાગ્યા હોય એમ તુરતજ બેઠા થયા. રામ હર્ષાવેશથી અનુજ બંધુને આલિંગન દઈને ભેટી પડ્યા. ને વિશલ્યાને સર્વે વૃત્તાન્ત લક્ષમણને કહી સંભળાવ્યો. વિશત્યાના સ્નાત્રજળનું પોતાના અને રાવણના ઘવાયેલા સૈન્ય ઉપર સિંચન કર્યું. એટલે તેઓ તરતજ સારા થઈ ગયા.
રામની આજ્ઞાથી લક્ષમણ તે સમયે એક હજાર કન્યાઓ સહિત વિધિપૂર્વક પરણ્યા ને વિદ્યાધરેએ લક્ષ્મણના નવજીવનને તથા વિવાહને જગતને આશ્ચર્યકારક મહેત્સવ કર્યો.
પ્રતિભાસુંદરી
-
યાને
= પૂર્વકર્મનું પ્રાબલ્ય. નામનું પુસ્તક પુરૂષોને તેમજ સ્ત્રીઓને નવું ચૈતન્ય આપે છે.
કિં. રૂ. ૧-૪-૦ લખો –શ્રી જન સસ્તી વાંચનમાળા–ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com