________________
(૫૮) જાણીને એણે મારા નગરમાં–દેશમાં વિવિધ જાતના રોગ - ત્પન્ન કર્યા; પરન્તુ દ્રોણમેઘ નામે રાજ મારે મા થતું હતું ને મારી ભૂમિમાં રહેતું હતું, છતાં એના રાજ્યમાં રેગ ઉત્પન્ન થયે નહીં. ત્યારે મેં તેનું કારણ પૂછ્યું. એટલે એણે જણાવ્યું કે એ બધે મારી પુત્રી વિશલ્યાને પ્રતાપ છે.” જેથી મેં એનું સ્નાત્ર જળ લાવીને સીંચન કરવા માંડયું ને લેક નિરેગી થઈ ગયા. અન્યદા જ્ઞાની ગુરૂ સત્યભૂતિ નામના ચારણ મુનિને તેનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે એ બધું એના તપનું ફલ છે. રામના અનુજ બંધુ લક્ષમણ એને ભક્તો થશે.” આ પ્રમાણે કહીને વિશલ્યાનું સ્નાત્ર જળ મને અર્પણ કર્યું. જેના સિંચનથી મારી ભૂમિ પણ નિરોગી થઈ ગઈ. એજ સ્નાત્ર જળથી આજે અમે પણ અક્ષત અંગવાળા થયા.” ભરત મહારાજ એ પ્રમાણે તે સમયે બોલ્યા હતા. જેથી મને અને તેમને તે ખાત્રી થઈ છે માટે સૂર્યોદય અગાઉ તે વિશલ્યાનું સ્નાત્ર જળ આપે તો જરૂર લક્ષમણુને આરામ થશે.” પ્રતિચંદ્ર વિદ્યાધરે નમ્રતાથી નિવેદન કર્યું.
રામે તરતજ વિશલ્યાનું સ્નાત્ર જળ લાવવાને માટે ભામંડલ, હનુમાન, અંગદને ભારતની પાસે જવાની આજ્ઞા કરી. એટલે પવનથી પણ અધિક વેગવાળા તે ત્રણે વીરે વિમાનમાં બેસીને અધ્યામાં આવ્યા. રાજ મહેલમાં ભરતને સુતેલા જોઈ તેમને જગાડવાને માટે આકાશમાં રહી દીવ્ય સંગીત કરવા માંડયું એટલે ભરત જાગીને જુવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વિમાનમાં
અસ્તને સલામ કરવામાં આવ્યા . મહરિ
જઈ તેમને
કે ભરત જ