________________
પ્રકરણ ૧૦ મું.
સીતાને ખાતરઃ—
પ્રાત:કાલના સમય થતાં રાવણ પોતાના સૈન્ય સહિત અપશુકન થયા છતાં યુદ્ધ કરવાને ચાહ્યેા. રાવણને આવતા જોઇને રામનુ સૈન્ય પણ સજજ થઇ ગયું ને રાવણના સત્કાર કરવાને રણમાં આયુધા ખખડાવતુ ઉભું રહ્યુ, એટલામાં રાવણુનુ સૈન્ય આવી પહેચ્યુ એટલે રામ અને રાવણનુ ભયંકર યુદ્ધ પ્રવૃત્યુ. સવે રાક્ષસાને પોતાના ખાણેાથી ફઇની પુણીની જેમ ઉડાડી લક્ષ્મણ રાવણની સામે આવ્યા, ને રાવણ અને લક્ષ્મણુનું ઘાર યુદ્ધ પ્રવğ. લક્ષ્મણનાં ઉપરા ઉપર ખાણુ! મેઘની માફક પડતાં જોઇ રાવણ એના પરાક્રમથી ચિત્તમાં ચમત્કાર પામ્યા અને પેાતાના જયમાં આશંકા થઇ. અનેક મહાવીરાને એણે માર્યા હતા—દમાવ્યા હતા, પણ આજેજ એની આંખ ઉઘડી હતી કે આ પરાક્રમ અદ્ભૂત હતું. પૃથ્વીના સર્વે રાજાઓને એણે હરાવ્યા હતા પણ આજેજ એણે જોયું કે પેાતાને હરાવનારા પણ પૃથ્વી ઉપર એક પરા૩મી વીર ઉત્પન્ન થયા છે. વિજયને સર્વસ્વ હક્ક પેાતાને સ્વાધિન રાખનારાવિશ્વવિજયી રાવણ આજે એ હુક્કે ખીજાની પાસે જતા જોવા લાગ્યા એક નાના ક્ષીરકઠે બાળક લક્ષ્મણનું આવું અપૂર્વ રણકાશલ્ય જોઈ તેને જ્ઞાનીનાં વચને સાંભરી આવ્યાં છતાં માની પુરૂષાને મન હારીને જીવવું એ મૃત્યુ તુલ્ય છે. તેથી રાવણે બહુરૂપીવિદ્યાનું સ્મરણ કર્યું. તરત જ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com