________________
( ૭ ) થોડા કલમાં મંદદરી સિવાય રાવણ બીજી છ હજાર વિદ્યાધર બાળાઓને એક સાથે પરણ્ય અને તેઓની સાથે પિતાની રાજધાની સ્વયંપ્રભા નગરમાં આવ્યો. કુંભકર્ણ અને વિભીષણ પણ ગ્ય વિદ્યાધર કન્યાઓને પરણ્યા. રાવણને સંસારસુખ ભેગવતાં મંદદરીથી ઈંદ્રજીત અને મેઘવાહન નામે બે પુત્રો ઉત્પન્ન થયા.
હવે પૂર્વનું વેર યાદ કરીને દશાનન મેટી રાક્ષની સેના લઈને અનુજબંધુઓ સાથે લંકા ઉપર ચઢી આવ્યો. વૈશ્રવણ પણ મોટી સેના સાથે યુદ્ધભૂમિમાં આવ્યું. પરસ્પર યુદ્ધ થતાં રાવણે વૈશ્રવણની સેનાને નાશ કરીને યુદ્ધમાં વૈશ્રવણને હાલ હવાલ કરી નાખે. એટલે એ વીર પુરૂષ વેશ્રવણે ક્રોધાગ્નિ શાંત કરી શસ્ત્રો કે કી દઈને વૈરાગ્યથી ત્યાં જ દીક્ષા અંગીકાર કરી પંચમુષ્ટીલેચ કર્યો. તરતજ રાવણે ત્યાં આવીને એ પુરૂષના પગમાં પડી પોતાને અપરાધ ખમાળે. એમનું રાજ્ય એમને પાછું લેવા વિનંતિ કરી પણ તેજ ભવમાં મુક્તિ જનારા ત્યાગી વૈશ્રવણે તે ઉપર કાંઈ ધ્યાન ન આપતાં પ્રતિમા ધરીને રહ્યા.
રાવણે તે પછી લંકામાં ગાદી સ્થાપન કરી ને વૈશ્રવણનું પુષ્પક વિમાન પણ ગ્રહણ કર્યું. પછી તે પોતાના મિત્રો કિર્કિધાનગરીના રાજા આદિત્યરાજા ને રક્ષરજા કે જેમને ઈદ્રના દિગ પાલ યમરાજાએ બંદિવાન બનાવીને કારાગ્રહમાં નાખ્યા હતા ને કિષ્કિધાનગરી ઉપર પિતાને પરાક્રમી માનતે યમરાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com