________________
પ્રકરણ ૫ મું. સ્થંભન પાર્શ્વનાથ –
રામ લક્ષમણને પાર્શ્વનાથના મંદિરમાં એકાગ્રચિત્તે ધ્યાન ધરતાં સાત માસ જેટલે કાળ વહી ગયે. સકલ પરિવારનાં મન આ લાંબે ગાળે પડવાથી અધિરાં થઈ રહ્યાં હતાં. પરીણામ માટે સુગ્રીવ આદિ સર્વે રાજાનાં મન આતુર હતાં. પિતાના સ્વામીનું કાર્ય સત્વર સિદ્ધ થાય તે માટે સૈન્યમાં અમારી પડહ વગડાવી સે યથાશકિત તપ, જપ ને વ્રત કરવા લાગ્યા. અને ધ્યાનમાં રહેલા અને બાંધવેની નિયમિતપણે રક્ષા કરતા રહ્યા.
પાતયામિ યાતે કાર્ય સાધયામિ' એ મહાપુરૂષોને એકજ નિશ્ચય હોય છે, તે મુજબ આ બંને પરાક્રમી બાંધ કાર્ય સિદ્ધ થાય ત્યારે જ ઉઠવું એવો અભિગ્રહ કરીને જ બેઠા હતા. ધ્યાનમાં એવી તે એકાગ્રતા લગાવી હતી કે બ્રહ્માંડની કેઈપણ શકિત એમને ચલાયમાન કરવાને શકિતમાન નહતી. એવી રીતે ધ્યાનમાં ને ધ્યાનમાં સાત માસને નવદિવસ વહીગયા. નવમા દિવસની મધ્ય રાત્રીના સમયે મૃત્યુલેકમાં સર્વત્ર
૧ ગઈ ચોવીસીમાં થયેલા સેળમા તીર્થંકર નેમિનાથના શાસનમાં રરરર વર્ષ વીત્યે ગૌડવાસી આષાઢી શ્રાવકે આ પ્રતિમા ભરાવી છે એ પ્રતિમા પાછળ લેખ છે. કોઈ બીજું પણ કહે છે.
સ્પૃ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com