________________
(૪)
બીજા દિવસનો પ્રાતઃકાલ થતાં પાછું દેવ અને દાનવોનું યુદ્ધ શરૂ થયું. આજે સેનાનાયક તરીકે રાવણ પતેજ યુદ્ધ ભૂમિમાં આવ્યો હતો. શત્રુઓને તૃણ સમાન ગણ અને પિતાના સૈનિકે અને સેનાપતિઓને જેતે રેષથી ભયંકર ગર્જના કરતા તે કપીઓમાં યમ સામે ભયંકર દેખાવા લાગે. એને જોઈને રામના પરાક્રમી સર્વે સુભટો યુદ્ધ કરવાને આવ્યા. રાવણના હુંકારથી પ્રેરાયલા રાક્ષસોએ પરાક્રમથી વાનરનું સિન્ય હઠાવી દીધું. પિતાના સૈન્યને ભંગ થવાથી ગુસ્સે થયેલા સુગ્રીવે પિતાનું ધનુષ્ય ચડાવ્યું ને રાવણની સામે ચાલ્યું. તેને અટકાવીને હનુમંત રાવણની સામે આવ્યો. એ મહાભૂજ હનુમંતે વજાની જેવી અભેદ્ય એવી રાક્ષસોની સેનામાં પ્રવેશ કર્યો. એટલામાં ધનુર્ધારી ને મહાદય માળી નામે રાક્ષસ હનુમંત ઉપર ધસી આવ્યું. હનુમંત અને માળીનું યુદ્ધ ચાલતાં આખરે માળીને અસ્ત્ર રહીત કરીને હનુમંતે શીથીલ કરી નાખ્યો. એટલામાં વજોદર રાક્ષસ હનુમંત ઉપર ધસી આવ્યો. તેની સાથે યુદ્ધ કરતાં હનુમતે વજોદરને પણ પ્રાણુ રહિત કર્યો.
વજોદરના મરણથી રાવણને પુત્ર જાંબુમાલી હનુમંતની સામે આવ્યે, હનુમતે ક્રોધ કરી એને રથ, ઘોડા અને સારથિ વિનાને કરીને મેટા મુગળને ઘા કરી જમીન ઉપર પાડા. તે જોઈને મહાદર રાક્ષસ હનુમંતની સામે આવ્યે. બીજા રાક્ષસોએ પણ હનુમંતને મારવાની ઈચ્છાથી આજુબાજુએ ઘેરી લીધા. પણ બાકળામાં કુશળ હનુમંતે બાણ થી કેઈની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com