________________
( પર )
સૈન્ય અત્યારે શેકસાગરમાં ડુબેલું હતું. બધા સમજતા હતા કે આ શકિતના પ્રતાપ એવા તેા ઉગ્ર છે કે એના ઘાથી કાઇ બચી શકે નહીં. જેની ઉપર પડે એ તે મરણને શરણુ જ થાય જેથી આખા સૈન્યમાં હાહાકાર વતાં સર્વેની આંખમાં અશ્રુ વહેતાં હતાં. પશુ, પંખી ને વૃક્ષે પણ ગમગીનીવાળા જણાતાં હતાં.
શું તમને સારા વાંચનની જરૂર છે ?
જો તમે સાચા જૈન હા, તમેાને સાચા જૈન તરીકેનું અભિમાન હાય, તમારા પૂર્વ પુરૂષો પ્રતિ તમને સપૂર્ણ સદ્દભાવ હાય અને જૈન મહા પુરૂષોના પ્રાચીન ઇતિહાસથી વાકેગાર રહેવુ હાય એટલુંજ નહીં પણ જૈન ધર્મ અને જૈન મહાપુરૂષો માટે આક્ષેપ કરનાર જૈનેતર લેખકાને મહાત કરવાની અપૂર્વ શક્તિ મેળવવી હાય તા એકવાર
જૈન સસ્તી વાંચનમાળા
ની ગ્રાહક શ્રેણીમાં નામ નેાંધાવવા ખાસ ભલામણ છે. ગ્રાહક થનારને રૂા. ૩) માં એક હજાર પૃષ્ટના વાંચનને લાભ મળે છે. આજસુધીમાં ૧૫ થી ૨૦ પુસ્તકા બહાર પડી ચુકયાં છે.
લખાઃ—જૈન સસ્તી વાંચનમાળા.
રાધનપુરી બજાર—ભાષનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com