________________
(૪૨)
શરણે આવ્યાના ખબર આવ્યા છે. ” વિશાળ નામના એક ખેચરે ખરી હકીકત રજુ કરી.
રામે મસલત ચલાવી. પ્રતિહારી મેાકલીને વિભીષણને પેાતાની પાસે એલાબ્યા. વિભીષણ છાવણીમાં આવીને રામના ચરણમાં નમી પડયેા. રામ પણ ગારવથી અને ભેટયા. તે વારે ગદ્દગદીત કંઠે વિભીષણ ખેલ્યા. હૈ પ્રભુ ? મારા અન્યાયી. અને છેડીને આજે હું તમારે શરણે આવ્યો છું. માટે મને પણ સુગ્રીવના જેવા ભકત ગણીને કાર્યની આજ્ઞા આપે ? ”
(
“ હે વિભીષણુ ? તમારા વડીલ બંધુએ સમજીને સીતાજીને અમારે સ્વાધીન કીધી હાત તે પરસ્પર સુલેહ અને માન સચવાત, પણ ભવિતવ્યતા બળવાન છે. હજારી જાનની ખુવારી થવા સાથે રાવણની લંકા જીતીને તેના રાજ્યમુકુટ અમે તમારે શિર સ્થાપન કરશુ એ નિ:સદેહ માનજો. ” રામચન્દ્રે વિભીષણને પોતાના અભિપ્રાય કહી સંભળાવ્યું.
હું સદ્વીપમાં આઠ દિવસની રાકાણ કરીને રામ-લક્ષ્મણુ સૈન્ય સહીત લંકાની બહાર મેદાનમાં વીશ ચેાજન ભૂમિને રૂખીને યુદ્ધ કરવાને સજ્જ થઇ રહ્યા. રાવણુના સુભટા પણ કાઈ હાથી ઉપર કાઇ અશ્વ ઉપર કાઇ રથમાં બેસીને તે કોઈ મહિષ ઉપર ચડીને તૈયાર થઈને નિકળ્યા. રાવણુ પશુ રાષથી રકત નયન કરીને વિવિધ આયુધાથી પૂર્ણ એવા રથમાં બેસીને યુદ્ધ માટે આવ્યા. તે વખતે જાણે ખીને યમ હાય એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com