________________
(૪૭) જતા રહ્યા. એટલે વિભીષણ સુગ્રીવ અને ભામંડલની પાસે આવ્યા. રામ-લક્ષ્મણ પણ એમનાં બંધન જોઈને શેકવાળા થયા. દરમ્યાન પૂર્વે સુવર્ણનિકાયના દેવ મહાલચને રામને વરદાન આપ્યું હતું તે યાદ આવવાથી રામે આ વખતે એનું સ્મરણ કર્યું. જેથી દેવે ત્યાં પ્રગટ થઈ રામને સિંહનિનાદા વિદ્યા, હળ મુશળ ને રથ આપ્યા. અને લક્ષ્મણને ગારૂડી વિદ્યા, રથ અને વિદ્વદના નામે ગદા ઉપરાંત બીજાં પણ વારૂણ, આગ્નેય, વાયવ્ય વગેરે દિવ્ય અસ્ત્રો આપીને સ્વસ્થાનકે ગયા.
લક્ષ્મણ-( નારાયણ) ગારૂડી વિદ્યાનું સ્મરણ કરતા ગરૂડ ઉપર બેસીને સુગ્રીવ અને ભામંડલની પાસે આવ્યા. કે ગરૂડને જોઈને નાગપાશના સર્પો તરત જ પલાયન કરી ગયા. એ રીતે સુગ્રીવ અને ભામંડલ બંધનમુક્ત થયા ને સન્યમાં જયજયકાર થયે. અને બીજા દિવસનું યુદ્ધ પણ સમાપ્ત થયું.
ભ==
=
=
=
=
==
* રાજનું ઉપયોગી. જેન નિત્ય પાઠ સંગ્રહ. ગ- ૪ કિં. રૂા. -૧૦-૦
પ્રભાતમાં સ્મરણ કરવા યે... નવસ્મરણ, બીજ તેત્ર, દે, રાસે તેમજ ઘણી બાબતના સંગ્રહવાળું આ પુસ્તક એક વખત મંગાવનાર તરત જ સામટી નકલ મંગાવી લહાણી કરવાની ઈચ્છા કરે છે. મંગાવી ખાત્રી કરે સે નલના રૂા. ૫૦)
લખઃ-એન સસ્તી વાચનમાળા-વાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com