________________
( ૩ )
"" તથાસ્તુ ” કહેતાંજ પન્નગરાજ અદશ્ય થઈ સ્વસ્થા
નકે ગયા.
એટલામાં તે સુગ્રીવ આદિ વિદ્યાધરા હર્ષ થી પ્રસન્ન મનવાળા થયેલા ત્યાં આવી પહોંચ્યા. રામ-લક્ષ્મણ ધ્યાન પૂર્ણ કરીને મંદિરમાંથી ભગવાનને નમીને જેવા બહાર નિકળતા હતા તેવાજ ત્યાં મળ્યા ને વધામણી આપી. રામ લક્ષ્મણ પણ એ વધામણી સાંભળીને ખુશી થયા અને સમુદ્રના તટ ઉપર આવ્યા.. આકાશમાં ઉછળતાંને ભયંકર ગરવ કરતાં એ મહાન માજા અત્યારે સ્થીર થઇ ગયાં હાવાથી પાજ આંધવાનું કાર્ય સપાટાબંધ ચલાવવાનું શરૂ થઇ ગયું હતું.
ખપેારના રામ-લક્ષ્મણ, વિદ્યાધરા અને વિદ્યાધર પતિઆની સાથે ભગવત પાર્શ્વનાથના મદિરમાં આવ્યા. પૂજા અચો વગેરે કરી ભાવપૂર્ણાંક સ્તુતિ કરી. એ બન્ને બાંધવાએ ભગવાન પાર્શ્વનાથને ‘સ્થંભનપાશ્વનાથ' નામ આપી હથી વધાવ્યા. સર્વે વિદ્યાધરપતિ અને વિદ્યાધરાએ સ્વામીના ખેલ ઉચકી લીધેા. સ્થંભન પાર્શ્વનાથની જય ’ ના વિયવ ત ધ્વનિથી આકાશમાં પણ એના પડઘા પડવા લાગ્યા. મેટા પુરૂયાના માર્ગ નું ખીજાએ અનુકરણ કરે છે એવા સામાન્ય નિયમ હાવાથી ભગવન ત્યારથી જગતમાં દેવ મનુષ્યા અને વિદ્યાપરાથી પૂજાતા સ્થંભનપાર્શ્વનાથ એ નામે વિખ્યાત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com