________________
સમ્યકત્વની ભૂમિકા
૧૩
ઉત્તરઃ—ના. અતિવૃજવિજ્ઞમા=અતિ તીવ્ર કમના નાશથી ઉપયેાગાદિ વિશેષણુ પૂર્ણાંક જિનવચન સાંભળે તે શ્રાવક કહેવાય, પરન્તુ અત્યંત સકિલષ્ટ કમ વિદ્યમાન હોય ને ઉપયાગાદિ પૂર્વક જિનવચન સાંભળે તે પણ તે શ્રાવક ન કહેવાય. કારણકે જ્ઞાનાવરણીય આદિ કર્મી અતિ તીવ્ર હાય તા જીવના મલિન પરિણામ હાય છે તેથી કદાચ જિનવચન સાંભળે તે પણ વ્યવહારથી ઉપયેગાદિ વિશેષણ પૂર્ણાંક (અભવ્યવત્ ) સાંભળે, પરન્તુ તેવી રીતે સાંભળવાથી કંઈ અર્થ સરતા નથી, જેથી તાત્વિક રીતે ઉપયાગાદિપૂર્વક જિનવચન સાંભળવું તેા ત્યારેજ ખની શકે કે જ્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મીની તીવ્રતા નાશ પામે.
પ્રશ્નઃ—જ્ઞાનાવરણીયાદિ કર્મીની તીવ્રતા નેમન્ત્રતા કયારે ને કઈ રીતે સમજવી.
ઉત્તરઃ—જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૦ કા॰ કા૦ સાગરાપમ આદિ છે તેમાંથી ૧ કાડાકાડી સાગરાપમથી કંઈક ઓછી રહે એટલે અન્તઃ કાડા કાડી. સાગરાપમ જેટલી થાય ત્યારે કર્મીની મન્ત્રતા જાણવી. અને એથી અધિક સ્થિતિ હોય તે તીવ્રતા જાણવી. કહ્યું છે કે—
सत्तण्हं पगडीणं अभिंतरओ उ कोडिकोडीए । काऊण सागराणं, जइ लहति चउण्हमन्नयरं ॥१॥ અર્થ :—શ્રુત સામાયિક, સમ્યકૃત્વ સામાયિક, દેશિવરતિ सप्तानां प्रकृतीनां अभ्यन्तरतस्तु कोटिकोट्याः । कृत्वा सागराणां यदि लभते चतुर्णामन्यतरत् ॥