________________
૩૧૬
શ્રાવકધમ વિધાન
જેથી સુખ પણ અપ કાળમાં ઘણુ ઉપાર્જન થાય છે, તા તેવા ઘણા લાભ મનુષ્ય ભવમાં મેળવી શકાય તેવા છે તેને શા માટે ચૂકે છે? આવા અવસર કરી ફરીને મળવાના નથી. માટે જેમ અને તેમ પુણ્યાનુબંધી પુણ્યરૂપ સુખ મેળવવાના ઉદ્યમ કર કે જેના પ્રભાવે મેાક્ષનું અનન્ત સુખ પણ અવશ્ય મળશેજ.
ઉપર ગણાવેલા સુખ દુઃખના કાળની ગણત્રી માટે કહ્યું છે કે—
नरपसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं एकं । पलिओमाण बंध, कोडिसहरसाण दिवसेणं ||१|
અ—જે પુરૂષ (૧૦૦ વર્ષાયુવાળા) અશુભ પરિણામ વડે નરકગતિ સંબંધિ ૧ સાગરોપમની સ્થિતિ માંધે, અથવા શુભ પરિણામ વડે દેવગતિ સમધિ ૧ સાગરોપમની સ્થિતિ ખાંધે તે તે પુરૂષ એક દિવસમાં હજારો કોડ પલ્યેાપમની સ્થિતિ ખાંધે છે. ૫૧ ॥
અથવા ક્ષણલાભદીપનાના ખીજો અથ વિચારીએ તે ક્ષણ-મેાક્ષ સાધનના સમય–અવસર તેના લાભ-લાંભ સંધિ દીપના-પ્રકાશના ભાવના તે ક્ષણલાભદીપના અહિં માક્ષસાધનના અવસર તે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે—
नरकेषु सुरवरेषु च यो बध्नाति सागरोपममेकम् । vetarai data कोटिसहस्राणां दिवसेन ॥ १ ॥