Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 365
________________ શ્રાવકધમ વિધાન અથ—૧ અનિયતવાસ, ૨ સમુદાનચારિપણું, ૩ અજ્ઞાતĞ૭, ૪ પ્રતિક્તિતા, ૫ અલ્પ ઉપધિ, અને ૬ કલેશવર્જન એ મુનિ મહાત્માઓની પ્રશસ્ત ચર્ચા છે. ॥૧॥ આ ભાવનાએ આ પ્રમાણે ભાવવી— ૩૩૮ ૧ અનિયતાવાસ=એક સ્થાને ઘણા વખત ન રહેવુ તે અનિયતવાસ સંબંધિ ભાવના આ પ્રમાણે-અહા ! મુનિમહાત્માઓના ધમ કેટલા ઉત્કૃષ્ટ છે, મુનિ મહાત્માએ ૮ માસના ઋતુબદ્ધકાળમાં એક ગામ વાનગરમાં એક માસથી વિશેષ રહેતા નથી, અને ચામાસામાં એકજ સ્થાને ૪ માસથી વિશેષ રહેતા નથી. એ રીતે એકજ વર્ષમાં નવ વખત વિહાર કરનાર હોવાથી નવ કલ્પ વિહારી હોય છે. એ રીતે વાયુવત્ અપ્રતિબદ્ધવિહારી મુનિએની લેાકેાત્તરવિહાર ચર્ચા અતિ પ્રશસ્ત છે. ,, ૨ સમુદાનચારિતા-વળી મુનિ મહાત્માએ ઉચ્ચ નીચકુળમાંથી (મહદ્ધિક હોય કે અપકિ હોય તે સના ધરામાંથી) ગેાચરી વહેારી લાવે છે તેથી સમુદ્દાનચારી છે. અહિં ઉચ્ચ નીચ કુલમાં નીચ કુલ શબ્દથી અલયદ્ધિ કનાગરીબના ઘેરથી ” એ અથ છે, અને તે પણ જે કાળમાં જે જાતિઓ અતિ નિન્દ કર્યાંવાળી હોવાથી અસ્પૃશ્યાદિ વ્યવહારવાળી હોય તેવી નિન્દ જાતિઓને વને શેષ ગરીબવર્ગમાંથી ગાચરી લાવવાના વ્યવહાર જાણવા. અસ્પૃશ્યાદિ વ્યવહારવાળી જાતિઓમાં ગોચરી કરવાથી લાકામાં શાસતે પતિત અવસ્થામાંથી કાઈ પણ ઉપાયે ઉદ્ધૃરી પુનઃ પ્રથમના જેવી ધ અવસ્થા માડે તે એ રીતે ધર્માચાર્યના ઉપકારના બદલા પણ વળી શકે છે.

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380