________________
શ્રાવકની દિનચર્યા
૩૪૯ અધ્યવસાય સ્થાને ભાવી સર્વવિરતિ ગર્ભિત જ હોય,વિરહિત ન હોય, અને જે ભાવી સર્વવિરતિના પરિણામ ગર્ભિત ન હોય તે તે દેશવિરતિના અધ્યવસાજ નથી એમ જાણવું. માટે દેશવિરતિ શ્રાવકને સર્વવિરતિ પામવાના મરથ અવશ્ય હેય.
હવે દેશવિરતિ શ્રાવકને દેશવિરતિના અનન્તર પ્રધાન ફળ રૂપે જે ચારિત્ર પરિણામ થાય છે તે ચારિત્ર પરિણામ કેવા પ્રકારને થાય છે? તે કહે છે–અવઘિાવી મૂ= ભવવિરહના બીજ ભૂત એટલે સંસારને નાશ કરવામાં મૂળ કારણ રૂપ એ ચારિત્ર પરિણામ તેજ ભવમાં વા. અન્ય ભવમાં પણ થાય છે.
પ્રશ્નદેશવિરતિના ફળરૂપ ચારિત્ર પરિણામને ભવવિરહ બીજભૂત વિશેષણ આપવાનું શું કારણ? શું અનુત્તરાદિ ફળ ને મેક્ષફળ એ બને ફળ ચારિત્ર પરિણામનાં જ છે, તે કેવળ ભવવિરહબીજભૂત ચારિત્ર પરિણામ પ્રાપ્ત થાય એમ કહેવાનું તાત્પર્ય શું? અને વિશેષણ પણ ઘટે કે નહિ? • -
ઉત્તર–અહિં “મવિદુવમૂત્રો (મેક્ષના બીજ ભૂત) એ વિશેષણથી એ નિશ્ચિત કર્યું કે સર્વવિરતિના ચારિત્રનું મેક્ષફળ એજ તાત્વિક ફળ છે અને તેથી દેશવિરતિને જે ચારિત્ર પરિણામ પ્રાપ્ત થાય છે તે પણ એ તાત્વિક ફળ આપનારે જ ચારિત્ર પરિણામ પ્રાપ્ત થાય છે, પરંતુ અનુત્તરાદિ સુખને આપવાવાળે પ્રાસંગિક ફળદાયી ચારિત્રપરિણામ પ્રાપ્ત નથી થતું, એમ કહેવાથી દેશવિરતિની