________________
૩૪૨
શ્રાવકધર્મ વિધાન एए चेव दुवालस, मत्तण अइरेग चोलपट्टो अ। एसो अ चोदसविहो, उवही पुण थेरकप्पंमि ॥७७९॥
(પંચવસ્તુ) અર્થ-જિનકલ્પી મુનિના એ જ ૧૨ ઉપકરણમાં માત્રક (પાત્ર વિશેષ)ને ચલપટ્ટ એ બે અધિક ગણતાં એ ૧૪ પ્રકારને ઉપાધિ સ્થવિર કલ્પી મુનિને હોય છે. એમાં પણ સાધ્વીને ૨૫ ઉપકરણ હોય છે તે ગ્રન્થાન્તરથી જાણવાં. ]
'એ પ્રમાણે મુનિ મહાત્માઓ અતિ અલ્પ ઉપધિવાળા હોય છે, અને ગૃહસ્થની ઉપધિની તે સીમા જ નથી, ગાગાડાં ભરાય તે એ ખૂટે નહિ એટલાં ઉપકરણે તે ઘરમાં રાખે છે, અને ઘર બહાર ક્ષેત્રાદિ ઉપકરણે તે જુદાં. આ રીતે બહુ ઉપકરણવાળા ગૃહસ્થને ધર્મચિન્તાને અવસર કયાંથી મળે? માટે હે જીવ! જે ઉપકરણે અત્યારે વિદ્યમાન છે તેમાંથી પણ જેમ બને તેમ ઘટાડો કરે ઉચિત છે. - ૬ સંક્લેશ પરિવર્ચન ભાવના–બાહ્ય ને અભ્યનર એમ બે પ્રકારને સંકલેશ છે. તેમાં સ્ત્રી કુટુંબ ધન ધાન્ય શરીર આદિ સંકલેશનાં જે સાધને તે બાહ્ય સંકલેશ, ને એજ સાધના નિમિત્તથી ઉપજતે રાગહેપ તે અભ્યતર સંલેશ. અભ્યન્તર સંકલેશ પરિણામ ભેદે અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ જેટલા વિવિધ દવાળે છે, જેને સંકલેશસ્થાને કહેવામાં આવે છે. મુનિ
एते चैव द्वादशमात्रकं-अतिरेकं चोलपट्टश्च । एष च चतुर्दशविध उपधिः पुनः स्थविरकल्पे ॥७७९॥