________________
૩૪૪
શ્રાવકધર્મ વિધાન
વસ્યા;
સરખી ઋદ્ધિઓને સર્પ જેવી જાણી, છેડીને જંગલમાં જઈ તે તે બધા અજ્ઞાની હશે ? તેમને ઘરબાર વ્હાલું નહિ હાય? વળી ઝેરથી જો જીવન જીવાતું હાય તે અમૃતને માટે કલેશ કાણુ કરે. સવ માજી સંકલેશ અગ્નિથી સળગતા ઘરમાં જો સુખે ધર્મસાધન થતું હોય તો વાઘ વરૂ ને આડીવાળા જ ગલેાના ને પ°તાનો આશ્રય યાગી મહાત્માએ શા માટે શોધે? માટે એ નિશ્ચિત છે કે—સળગતા ઘરમાં કદી સુખે રહેવાય જ નહિ, ઘર એ તેા જાજવલ્યમાન અગ્નિ જ છે, બીજું કં’ઈ નથી. (એ પ્રમાણે સકલેશપરિવર્જન ભાવના ભાવવી. )
છ ! ઉઘત વિહાર ભાવના ॥
વળી શ્રાવક પ્રભાતે ઉઠીને ઉદ્યત વિહારની એટલે ઉગ્ર મુનિચર્યા અંગીકાર કરવાની ભાવના ભાવે. આ સ્વગત ભાવના છે, તે આ પ્રમાણે—
कइया होही सो वासरो उ गीयत्थगुरुसमीवम्मि | सव्वविरयं पवज्जिय, विहरिस्सामि अहं जंति ॥ १ ॥
અર્થ-અહા! એવા મારા દિવસ કયારે આવશે કે જે દિવસે હું શ્રી ગીતા ગુરૂની પાસે સવ વિરતિ પ્રત્રજ્યા અંગીકાર કરીને ગુરૂ સાથે વિહાર કરીશ! ॥ ૧॥ ઇત્યાદિ રીતે ઉગ્ર વિહારની શુભ ભાવના ભાવે.
कदा भविष्यति सो वासरस्तु गीतार्थगुरुसमीपे । सर्वविरतं प्रपद्य विहरिष्यामि अहं यस्मिन् ॥ १ ॥
૧ અહિં મુનિપણુ અંગીકાર કરવા સબંધી ઉગ્ર વિહારની ભાવના કહી. તે સાથે શ્રાવક ધર્મમાં પણ ઉગ્ર ચર્ચાની ભાવના ભાવે