________________
શ્રાવકની દિનચર્યાં
૩૪૫
॥ શ્રાવકની ભાવનાનું ફળ-સ્વેગ ॥
શ્રાવક
એ પ્રમાણે ૪૭ મી ગાથામાં કહેલ કુદુમવયસ્થેનુ વિવિજ્ઞાો= સૂક્ષ્મ પદાર્થોમાં એટલે કર્માંના પરિણામ અને આત્માના પરિણામમાં ચિત્ત વિન્યાસ–ભાવનાથી પ્રારંભીને આ ઉદ્યત વિહાર સુધીની ભાવનાઓ પ્રભાતે ઉઠીને ભાવે, તેનું સ્વરૂપ દર્શાવીને હવે એ ભાવનાએ! ભાવવાથી શું ફળ પ્રાપ્ત થાય તે કહે છે. એ પ્રભાતની ભાવનાએ શ્રાવકને સવેપ રસાયન ટ્રે=સ વેગ રૂપી રસાયણ આપે છે. સવેગ એટલે સંસાર ઉપર ઉદ્વેગ અથવા મેાક્ષ પ્રત્યે રાગ તે રૂપ રસાયણુ આપે છે. અહિં સવેગને રસાયણની એટલે અમૃતની ઉપમા આપી છે તેનું કારણ એ કે જેમ ચદ્રોદયાદિ ભસ્મા (માત્રાઓ) ઇત્યાદિ રૂપ રસાયણા (પારા વિગેરેની ઔષધી) રાગી પુરૂષના રાગ મટાડી તુષ્ટિ પુષ્ટિ કરી પુનર્જીવન આપે છે, તેમ સંસારેાદ્વેગ રૂપ રસાયણુ—અમૃત ભવરાગી ભવ્ય જીવના ભવ રેગ મટાડી (જન્મ જરા મરણુ રૂપ વ્યાધિ મટાડી) મેાક્ષપદ આપે છે, કે જેમાં જન્મ નથી, જરા નથી, મરણ નથી, ભૂખ
તા પણુ ઉચિત છે. તે આ પ્રમાણે—હે જીવ! તેં અણુવ્રતાદિ તા તા અંગીકાર કર્યાં, પરન્તુ એટલાથી તારી સિદ્ધિ નથી જ. હારે ચારિત્ર અંગીકાર કરવું એજ હારા પુરૂષાથ છે. શ્રાવક ધર્મ તા અસમતે માટે છે, માટે તું સમ કયારે થઈશ? વળી આ શ્રાવક ધર્માંમાં પણ દર્શન પ્રતિમા આદિ જેવી ૧૧ પ્રતિમાઓ રૂપ ઉગ્ર ચર્ચાવાળા કયારે થઈશ ? આની આ સ્થિતિમાં કયાં સુધી રહીશ ? માટે હવે કંઇક પુરૂષાતન પ્રગટ કરી મુનિમાર્ગ અંગીકાર કર, અને