________________
શ્રાવકની દિનચર્યા
અથ—સમ્યકત્વ ધમ પમાડનાર ગુરૂનો ઉપકાર સર્વ ગુણો ચુકત હજારો ક્રોડ ઉપકારી વડે ઘણા સવો સુધી પણ દુપ્રતિકાર છે. (દુઃખે મદલો વાળી શકાય તેવો છે) ॥ ૧ ॥ અર્થાત્ સમ્યકત્વ પમાડનાર ગુરૂની હજારો ભવ સુધી વિનય વૈયાવૃત્ય કરે તે પણ ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકાતા નથી.
૩૩૭
૫ ૩ મુનિના ઉદ્યવહારની ભાવના ॥
ઉઘત એટલે મુનિચર્ચામાં પ્રયત્નવાળા વિહાર ઉગ્ર આચાર તે ઉદ્યવહાર. અર્થાત્ માસકલ્પ વિહાર, ૪૨ દોષ રહિત ગેાચરી, અલ્પ ઉધિ અને રાગ દ્વેષના ઘટાડા વા અભાવ ઇત્યાદિ પ્રકારના મુનિમહાત્માએનો ઉગ્ર આચાર ચિન્તવવા તે ઉદ્યતવિહાર ભાવના. કહ્યું છે કે—
अनिययवासो समुदाणचारिया, अन्नायउंछं पइरिक्कया य । अप्पो हि कलहविवञ्जणा य, विहारचरिया इसिणं परुत्था॥ १ ॥
अनियतवासः समुदानचारिता, अज्ञातउंछ प्रतिरिक्तता च । अल्पोपधिः कलह विवर्जना च, विहारचर्या ऋषीणां प्रशस्तः ॥ १ ॥
:
૬ શ્રી ઠાણાંગજી આદિકમાં માતપિતા આદિ ઉપકારીને બદલે તેને ધમ પમાડવાથી જ વળે છે, ખીન્ન હારે ઉપાયે પણ વળતા નથી એમ સ્પષ્ટ દર્શાવ્યું છે, તેમ ધર્માચાર્યના ધ પમાડયાના ઉપકારને બદલે વળવા અશકય છે. કારણ કે ધર્માચાય તા પોતે જ ધમી છે, માટે એ બદલેા વાળવાને કવચિત્ અવકાશ ત્યારેજ હોય કે જ્યારે ધર્માચાર્ય કદોષથી પતિત થયા હોય તે
૨૨