________________
૩૧.
t
શ્રાવકની દિનચર્યા . ૧ દ્રવ્યથી લાભ અહિ દ્રવ્ય એટલે મનુ યપણું, તે માક્ષસાધનના અવસર છે એમ ભાવવું તે દ્રવ્ય ભૃગુલાલદીપના. આ મનુષ્યપણ' પામવું અત્યંત દુર્લભ છે, કારણકે જીવ અનાદિ કાળથી અવ્યવહારરાશિવાળી સૂનિગેાદમાં સાધારણ વનસ્પતિ રૂપે અનન્ત જન્મ મરણુ કરીને, તેમાં પણ એક શ્વાસેાચ્છવાસમાં સાધિક ૧૭ ભવ થાય તેવા ૨૫૯ આવલિકા પ્રમાણુ અપ આયુષ્યવાળા અપર્યોસાના ભવ્ અને તેથી અધિક આવલિકાએ પ્રમાણ અન્તર્મુહૂત જેવડા પર્યાપ્તાના ભવને આંતરે આંતરે કરીને અનંત કાળ ભમ્યા છે, તે દરમ્યાનમાં કોઇ ભવિતવ્યતાના યોગે સૂક્ષ્મ પૃથ્વીકાય આદિક પ્રત્યેક પૃથ્વીકાયાર્દિકના અંસખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અસ`ખ્યાત ભવ, ભાદર નિગેદના ૭૦ કાડા કોડી સાગરોપમ સુધી નિરન્તર અસંખ્યાત ભવ, તેમજ આદર પૃથ્વીકાયાદિકના પણ ૭૦ કાડા કોડી સાગરોપમ સુધી અસ’ખ્યાતા ભવ (અપર્યાપ્તપર્યોમના ભેગા) ભમીને, અર્થાત્ ખાદર એકેન્દ્રિયાદિ દરેકના ૭૦ કાડા કાડી સાગરોપમ સુધીના અસંખ્યાત ભવ ભમીને કાઇ ભવિતવ્યતાના ચેાગે સ્થાવરપણું છેડી ત્રસઢાયમાં આજીવ ઉત્પન્ન થયા,તેમાં પણ દ્વીન્દ્રિયાકિ ત્રણના ભેગા સ`ખ્યાત હજારો વર્ષ સુધી સખ્યાતા ભવ ભમીને (જો પ્રત્યેકની પૃથક પૃથક્ વિચારીએ તે સખ્યાતા વર્ષોપ્રમાણુ સખ્યાતા ભવ જેમાં પર્યાપ્તાના નિરન્તર આઠ આઠ માત્ર ભવ થાય છે તેવા સખ્યાતા ભવ ભમીને) તથા પ્રકારની ભવિતવ્યતાના ચાગે આ જીવ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થયા, તેમાં પણ અસની પંચન્દ્રિય તિર્યંચાના જળચરાદિકના જૂદા જૂદા ૭–૭ ભુવ શમીને અને ગજમાં ૮-૮ ભવ ભમીને તથા નરકગતિમાં
"