Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 358
________________ શ્રાવકની દિન ચર્યા ૩૩૧ અનેક છે, એ દેશે વડે ધર્માધિકારી આભા મધ પામે છે, એટલે શ્રતધર્મથી અને ચારિત્ર ધર્મથી જ થાય છે, માટે એ કામ કોઠાદિ દે બાધક દેશ છે. એ બાધક દે આત્માને બાધ ન ઉપજાવે-પીડા ન કરે એવા પ્રકારની વિપક્ષ-પ્રતિપક્ષ ભાવના ભાવવી તે બાધકોષવિપક્ષ ભાવના. કહ્યું છે કે जो जेणं वाहिजत्ति, दोसेणं वेयेणाइक्सिएणं । सो खलु तस्स विवक्खं, तबिसयं चेव झाइजा ॥१॥ (પંચવસ્તુક ૮૯૦ ) અથ–જે શ્રાવક વેતનાદિ (દ્રવ્ય આદિ) જે દેલવડે બાધા પામતે હેય તે શ્રાવક તેના તદ્ધિષયિક વિપક્ષને જ यो येन बाध्यते दोषेण वेदनादिविषयेण । स खलु तस्य विपक्षं तद्विषयं चैव ध्यायेत् ॥१॥ ૧ ચેયણાઈ એવો પાઠ પણ છે, ત્યાં ચેતના એટલે સ્ત્રી અર્થ છે અહિં સ્ત્રી સંબંધિ ભાવનાનું કારણ શ્રી પંચવસ્તુમાં કહ્યું છે. તે આ પ્રમાણે gos afriા, જાવં તેfહ વિહો વિતા थाणं च इत्थियाओ, तेसिंति विसेस उवएसो १८९३॥ . (અર તુ ત્રાધા રે તેવાં તપણા વિષયા. स्थानं च स्त्रियः तेषामिति विशेष उपदेशः ॥८९३॥ ) અર્થ—અહિં વ્રતોને અધિકાર હેવાથી તે વ્રતના પ્રતિપક્ષી ઈન્દ્રિય વિષયે છે, અને તે વિયેનું પ્રધાન સ્થાન સ્ત્રીઓ છે, તે કારણથી અહિં વિશેષ ઉપદેશ સ્ત્રી સંબંધિ છે. (અર્થાત સ્ત્રીના ત્યાગને ઉપદેશ મુખ્ય છે.) ૪૯૩

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380