________________
૩૩૨
શ્રાવકધર્મ વિધાન ચિંતવે. કહેવાનું તાત્પર્ય એ છે કે કઈ શ્રાવક અલ્પ ધનવાળે હેવાથી ધન વડે પીડાતે હોય, કેઈ શ્રાવકને સ્ત્રી ન મળવાથી કામથી પીડાતે હોય, કેઈ શ્રાવકને પુત્રાદિ પરિવાર ન હોવાથી પુત્રાદિકના દુઃખવાળો હોય, અને કઈ શ્રાવક શરીર સારું ન રહેવાથી રેગવડે પીડાતે હેય, વળી પુત્રાદિ અર્થો મળ્યા છતાં તે અર્થે પ્રતિકૂળ મળ્યા હોય તે તેવા પ્રતિકૂળ લાભથી પીડાતું હોય એમ અનેક રીતે બાહ્ય અર્થો માટે બાધાવાળે હોય. તેમજ કઈ શ્રાવક ફોધ સ્વભાવવાળો હેવાથી, અને તે કોધ વડે અનેક અનર્થ અનુભવવાથી ક્રોધ વડે પીડાતે હોય. કેઈ અભિમાન વડે પીડાતે હેય એટલે કેઈ અભિમાની હોય, તેમ કે માયા પ્રપંચવાળ હોય, કોઈ લેભી હય, ઇત્યાદિ રીતે પિતપતાના જે બાધકો વર્તતા હેય તે બાધક જે રીતે ઉપશાન્ત થાય (ઘટે) તે રીતે તેની પ્રતિપક્ષ ભાવના ભાવવી.
૧ બાધકદોષોને ઉપશાન કરવા માટે પ્રતિપક્ષ ભાવના આ પ્રમાણે–
અર્થવિપક્ષ ભાવના–હે છવ! જે અર્થને માટે તું રાતદિન ઉદ્યમ કરી રહ્યો છે, તે અર્થ–ધન ખર્ચના નિભાવ જેટલું મળવું તે હારી કાબુની વાત નથી, પિષ્યવર્ગના પિષણ પૂરતું ધન મેળવ્યા વિના જે કે છૂટકે નથી તે પણ તેટલું એ ન મળતાં અત્યંત ઉગ ન પામીશ. પૂર્વ ભવમાં તે લાભાન્તરાયાદિ પાપકર્મો ઉપાર્જન કર્યા છે તે કર્મોનુંજ આ ફળ છે, માટે તેને રાજીખુશીથી સહન કર. તું આત્માને ચિન્તામય કરીશ તે પણ ઉદ્યમથી જે મળવાનું હશે તે મળો, અને ઉગ નહિ કરે તોપણ ઉદ્યમથી જે