________________
33०
શ્રાવક્ર ધર્મ વિધાન
અવતરણ—આ ગાથામાં પણ પ્રભાતે ઉઠીને શ્રાવક જે ભાવના ભાવે તે કહે છે—
बाहगदोसविवक्खे, धम्मायरिए य उज्जयविहारे । માર વિશ્વાનો, સંવેગરસાયાં તે કા ગાથા—( શ્રાવક પ્રભાતે ઉઠીને પૂર્વોકત ભાવના ભાવે તે ઉપરાન્ત) ખાધક દોષના પ્રતિપક્ષી અર્થાંમાં તથા ધર્માચાય માં, તથા ઉઘતવિહારમાં ઈત્યાદિ શુભ અર્થોમાં ચિત્તવિન્યાસ (ચિત્તસ્થાપન-ચિન્તવન) કરે તે એ પ્રકારના ચિત્તવિન્યાસ સંવેગરૂપ રસાયણુ આપે છે. ( અર્થાત્ એ ભાવનાઓથી ભવવૈરાગ્ય ઉત્પન્ન થાય છે.) ૫૪લ્લા
ભાવા—શ્રાવક પ્રભાતમાં ઉઠીને જે જે ભાવના ભાવે તેમાંની કેટલીક ભાવનાઓ પૂર્વ ગાથાઓમાં કહીને પુનઃ આ ગાથામાં પણ કહે છે—
૫ ૧ બાધદોષવિપક્ષ ભાવના !
',
આત્માના ગુણને ખાધા કરનારા (વિઘાતક) દોષો કામ ક્રોધ માન માયા લાભ ધનરાગ કુટુંખરાગ દેહરાગ ઈત્યાદિ અનુક્રમે મેાક્ષફળ પ્રાપ્ત થાય છે. ક્રોધાદિ કષાયે કરવાથી આ લાકમાં અને પરલોકમાં જે દુ:ખ ભોગવવાં પડે છે તે દુ:ખાના અભાવ થાય એજ ક્ષમા આદિકનું ફળ છે. એ પ્રમાણે ધર્મ ગુણાના ફળની ભાવના તેા પ્રથમ અંતે અનુસારે ( ધર્મ ગુણ એટલે ધર્મના ઉપકાર અથવા ધર્માંનાં ફળ એ અ વખતે) કહેવાયેલ છે. શ્રુતિગમ્ય ફલ તાવત્ ઇત્યાદિ ગાથાઓ ફળની ભાવનાવાળી છે, માટે ફળની ભાવના પહેલા અર્થાંમાં કહ્યા પ્રમાણેજ સ્પષ્ટ છે. बाधकदोष विपक्षे धर्भाचायें चोद्यतविहारे । एवमादिचित्तम्यासः संवेगरसायनं ददाति ॥ ४९ ॥